enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Coordination Compounds
નીચેના પૈકી કયું સંકીર્ણ આયન સૌથી ઓછી તરંગલંબાઈ ધરાવતાં પ્રકાશનું અવશોષણ કરે છે?
- A \(\left[ Co \left( H _2 O \right)_6\right]^{3+}\)
- B \(\left[ CoF _6\right]^{3-}\)
- C \(\left[ Co ( CN )_6\right]^{3-}\)
- D \(\left[ Co \left( NH _3\right)_6\right]^{3+}\)
Answer & Solution
Correct Answer
(C) \(\left[ Co ( CN )_6\right]^{3-}\)
Step-by-step Solution
Detailed explanation
C
Wavelength of light absorb \(\propto \frac{1}{\text { stability of complex }}\)
Wavelength of light absorb \(\propto \frac{1}{\text { stability of complex }}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- રક્ત કોષની અંદરના પ્રવાહીના સંદર્ભમાં, __________ દ્રાવણ અતિસાંદ્ર છે.GUJCET 2025 Medium
- નીચેનામાંથી કયું સંયોજન કેનિઝારો પ્રક્રિયા આપશે ?GUJCET 2011 Medium
- નીચેનામાંથી કયા લિગેન્ડ ઉભયદંતી નથી?
GUJCET 2022 Medium - 75 g એસિટિક એસિડમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ \(\left( C _6 H _8 O _6\right)\) નું દળ ગણો. જેથી તેનું ગલનબિંદુ \(1.5^{\circ} \mathrm{C}\) જેટલું ઘટાડી શકાય? \(\left[\mathrm{K}_{\mathrm{f}}=3.9 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\right.\), H = 1, C = 12, O = 16 amu\(]\)GUJCET 2026 Medium
- સૂકાકોષમાં કયા પદાર્થનું રિડક્શન થાય છે?GUJCET 2010 Easy
- સાચા વિધાન માટે T અને ખોટા વિધાન માટે F મૂકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) ઇથેનોલ કરતાં ફિનોલ વધુ એસિડિક હોય છે.
(ii) o-નાઈટ્રો ફિનોલનું ગલનબિંદુ, p-નાઈટ્રો ફિનોલ કરતાં ઓછું હોય છે.
(iii) ફિનોલનું તટસ્થીકરણ સોડિયમ બાયકાર્બોનેટ સાથે થાય છે.
(iv) ફિનોલના એરોમેટિક વલયમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થાય છે.GUJCET 2018 Hard
More PYQs from GUJCET
- સ્તંભ I ને સ્તંભ II સાથે જોડો અને સાચો વિકલ્પ લખો.
સ્તંભ-I સ્તંભ-II 1. કોષીય અવરોધ (A) મોંમાં રહેલી લાળ 2. દેહધાર્મિક અવરોધ (B) ઇન્ટરફેરોન 3. સાયટોકાઇન અવરોધ (C) કુદરતી મારક કોષો (એક પ્રકારના લિમ્ફોસાઇટ્સ) 4. ભૌતિક અવરોધ (D) શ્વસન માર્ગનું શ્લેષ્મસ્તર GUJCET 2021 Easy - બે ઉદ્ગમોમાંથી ઉત્સર્જિત સમાન તીવ્રતા \(l_0\) અને સમાન કળા તફાવત \((\phi)\) ધરાવતા બે તરંગોના સંપાતપણાને કારણે, પરિણામી તરંગની તીવ્રતા ___________ ના સમપ્રમાણમાં હોય છે.GUJCET 2025 Easy
- \(f: N \rightarrow N , f(n)=\left\{\begin{array}{ll}\frac{n+1}{2}, & n \text { અયુગ્મ } \\ \frac{n}{2}, & n \text { યુગ્મ }\end{array}\right.\) પ્રત્યેક \(n \in N\),તો f એ __________GUJCET 2026 Medium
- \(SO _2 Cl _2\) ને તેના પ્રારંભિક જથ્થામાંથી વિઘટન થઈને અડધા થવા માટે 40 મિનિટનો સમય લાગે છે. જો વિઘટન પ્રથમક્રમની પ્રક્રિયા હોય, તો પ્રક્રિયાનો વેગઅચળાંક કેટલો થશે ?GUJCET 2020 Easy
- વક્ર \(x^2=4 y\) X-અક્ષ તથા રેખા \(x=3\) થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ છે.GUJCET 2024 Hard
- બિંદુ \((5,-2,4)\) માંથી પસાર થતી અને સદિશ \(3 \hat{i}-2 \hat{j}+8 \hat{k}\) ને સમાંતર રેખાનું કાર્તેઝીય સમીકરણ ___________ છે.GUJCET 2025 Easy