enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Coordination Compounds
સમઘટકો \(\left[ Co \left( NH _3\right)_5\left( SO _4\right)\right] Br\) અને \(\left[ Co \left( NH _3\right)_5 Br \right] SO _4\) માં કયા પ્રકારની સમઘટકતા છે?
- A બંધનીય
- B આયનીય
- C સવર્ગ
- D દ્રાવક
Answer & Solution
Correct Answer
(B) આયનીય
Step-by-step Solution
Detailed explanation
B
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી કયો સંકીર્ણ આયન સૌથી વધારે સ્થાયી છે ?GUJCET 2019 Medium
- નીચે આપેલા આયનોમાંથી કયા આયનની ચુંબકીય ચાકમાત્રા સૌથી વધારે છે?GUJCET 2026 Hard
- નીચેનામાંથી કયો એસિડ ઝ્વિટર આયન તરીકે અસ્તિત્વ ધરાવે છે?GUJCET 2016 Medium
- 2, 2, 2-ટ્રાયક્લોરો ઇથેનાલની કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ સાથેની પ્રક્રિયાથી મુખ્ય કાર્બનિક નીપજ કઈ મળે છે ?GUJCET 2018 Medium
- સક્રિયકરણની ઊર્જાની ગણતરી કરવા માટે કયું સમીકરણ સાચું છે, જો તાપમાનને \(T_1 k\) થી \(T_2 k\) સુધી વધારીને પ્રતિક્રિયા દર બમણી કરવામાં આવે તો ?GUJCET 2008 Hard
- ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની પ્રોપેનોન સાથેની પ્રક્રિયાથી અંતિમ નીપજ કઈ મળે છે ?GUJCET 2018 Easy
More PYQs from GUJCET
- ફિનોલમાંથી સેલિસિલિક ઍસિડ બનાવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે ?GUJCET 2022 Medium
- નીચેનામાંથી કયા સંયોજનની બેઝિક પ્રબળતા સૌથી ઓછી છે?GUJCET 2020 Medium
- પ્રોટીનમાં દરેક પોલિપેપ્ટાઇડમાં એમિનો ઍસિડ એક ચોક્કસ ક્રમમાં એકબીજા સાથે જોડાયેલા હોય છે. એમિનો ઍસિડના આ ક્રમને તે પ્રોટીનની ___________ સંરચના કહેવાય છે.GUJCET 2025 Medium
- DNA ના ટુકડાને અલગ કરવાની પદ્ધતિ _____________ છે.GUJCET 2022 Easy
- વિધેય \(f: \mathbf{R} \rightarrow \mathbf{R}, f(x)=x^3\) દ્વારા વ્યાખ્યાયિત છે, તો વિધેય f એ _________.GUJCET 2021 Medium
- એસ્ટરીકરણ પ્રક્રિયા (esterification process) માટે પ્રક્રિયાનો ક્રમ (order of a reaction) _______ હોય છે.GUJCET 2008 Medium