ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Haloalkanes and Haloarenes

દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન (SN2) પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

  1. A દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે.
  2. B SN2 પ્રક્રિયામાં પ્રક્રિયાકારકનું અસમ વિભાજન થતું નથી.
  3. C SN2 પ્રક્રિયાનો વેગ પ્રક્રિયાકારક અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બંનેની સાંદ્રતા પર આધાર રાખતો નથી.
  4. D SN2 પ્રક્રિયા એક જ તબક્કામાં મધ્યસ્થ નીપજ બનાવ્યા સિવાય થાય છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) SN2 પ્રક્રિયાનો વેગ પ્રક્રિયાકારક અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બંનેની સાંદ્રતા પર આધાર રાખતો નથી.

Step-by-step Solution

Detailed explanation

C
From GUJCET
Explore more questions on app