enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Amines
બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ બેઝિક માધ્યમમાં ફિનોલ સાથે પ્રક્રિયા કરીને નીપજ આપે છે. તે નીપજમાં કેટલા \(\sigma\) (સિગ્મા) અને \(\pi\) (પાઇ) બંધ હાજર હોય છે?
- A \(16-\sigma\) અને \(6-\pi\)
- B \(16-\sigma\) અને \(7-\pi\)
- C \(26-\sigma\) અને \(7-\pi\)
- D \(26-\sigma\) અને \(6-\pi\)
Answer & Solution
Correct Answer
(C) \(26-\sigma\) અને \(7-\pi\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કઈ ધાતુ HCL સાથેની પ્રક્રિયા દ્વારા \(H _2\) વાયુ ઉત્પન્ન કરશે નહી?GUJCET 2026 Medium
- ગ્લુકોઝને તમે ચક્રીય સંયોજન શાથી કહી શકો ?GUJCET 2011 Easy
- નીચેના પૈકી કયા એસિડમાં -COOH સમૂહ હોતો નથી ?GUJCET 2015 Hard
- શૂન્ય ઓર્ડર રિએક્શન માટે \(t_{1 / 2}\) ની કિંમત શોધવાનું સૂત્ર શું છે?GUJCET 2009 Easy
- n-ઓક્ટેનમાં (સમાન પરિસ્થિતિમાં) નીચેના સંયોજનોની દ્રાવ્યતાનો કયો સાચો ક્રમ છે?
I) સાયક્લોહેક્ઝેન
II) KCl
III) \(CH _3 OH\)
IV) \(CH _3 CN\)GUJCET 2025 Easy - નીચેનામાંથી કયું સંકીર્ણ સંયોજન પ્રકાશીય ક્રિયાશીલ (optically active compound) છે, તે ઓળખો.GUJCET 2024 Easy
More PYQs from GUJCET
- 2, 2, 2-ટ્રાયક્લોરો ઇથેનાલની કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ સાથેની પ્રક્રિયાથી મુખ્ય કાર્બનિક નીપજ કઈ મળે છે ?GUJCET 2018 Medium
- પ્રદેહ (Nucellus), મહાબીજાણુ માતૃકોષ (Megaspore Mother Cell), ક્રિયાશીલ મહાબીજાણુ (functional Megaspore) અને માદા જન્યુજનક (female gametophyte) ના કોષોની અનુક્રમે પ્લોઈડી (ploidy) શું હશે?GUJCET 2021 Hard
- ગણ \(\{a, b, c\}\) પર વ્યાખ્યાયિત સંબંધ \(R =\{(a, a),(b, b),(c, c),(a, c)\}\) એ ____________ છે.GUJCET 2024 Medium
- \(Mg_{(s)}+Cl_{2(g)} \rightarrow Mg_{(aq)}^{2+}+2 Cl_{(aq)}^-\)કોષમાં થતી પ્રક્રિયા માટે કોષને નીચેમાંથી કઈ રીતે રજૂ કરી શકાય?GUJCET 2021 Hard
- \(\int \sqrt{\frac{\cos x-\cos ^3 x}{1-\cos ^3 x}} d x\) = _________\(+C\).GUJCET 2022 Hard
- \(\int \frac{e^{2025+x} - e^{2025-x}}{e^{2026+x} + e^{2026-x}} \cdot dx = \underline{\hspace{1cm}} + C\)GUJCET 2026 Medium