enEnglishguગુજરાતી
GUJCET · Maths · Application of Derivatives
\(f(x)=\frac{x}{\log _x e}\) એ _________ અંતરાલ પર વધે છે.
જ્યાં, \(x \in \mathrm{R}^{+}-\{1\}\)
- A \((-e, \infty)\)
- B \(\left(-\frac{1}{e}, 1\right) \cup(1, \infty)\)
- C \((0, \infty)-\{1\}\)
- D \(\left(\frac{1}{e}, \infty\right)\)
Answer & Solution
Correct Answer
(D) \(\left(\frac{1}{e}, \infty\right)\)
Step-by-step Solution
Detailed explanation
\(f(x)=\frac{x}{\log_x e} = x \ln x\) \(f'(x) = \ln x + x\left(\frac{1}{x}\right) = \ln x + 1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(y=x^2 e^{-x}\) એ _________ માં વધતું વિધેય છે.GUJCET 2022 Medium
- \(\int e^x\left(\frac{1-x}{1+x^2}\right)^2 \cdot d x=\underline{\hspace{1cm}} +\mathrm{C}\)GUJCET 2026 Easy
- \(\int_{\frac{-\pi}{2}}^{\frac{\pi}{2}}\left(x^5-x^3 \cos x+\sin ^3 x-3\right) d x=\) _________GUJCET 2024 Hard
- વિધેય \(f(x)=x^3-18 x^2+96 x, x \in[0,9]\) નું નિરપેક્ષ ન્યૂનતમ મૂલ્ય ___________ છે.GUJCET 2025 Medium
- વિધેય f એ g માટે,
\(f:\left[0, \frac{\pi}{2}\right] \rightarrow \mathbf{R}, f(x)=\sin x\) અને
\(g:\left[0, \frac{\pi}{2}\right] \rightarrow \mathrm{R}, g(x)=\cos x\) હોય તો, _________GUJCET 2022 Medium - વિધેય \(f: \mathrm{N} \rightarrow \mathrm{Z}, f(n)=\)
એ _________.GUJCET 2018 Medium
More PYQs from GUJCET
- 27 mH ઈન્ડક્ટર સાથે 30 μF નું સંપૂર્ણ વિદ્યુતભારિત કેપેસીટર જોડેલ છે. તો પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ કેટલી હશે?GUJCET 2026 Hard
- સાચાં વિધાન માટે “T” અને ખોટાં વિધાન માટે “F” લખી સાચો વિકલ્પ પસંદ કરો.
(i) મોટા ભાગના કુદરતી એમિનો એસિડનો વિન્યાસ ‘L' હોય છે.
(ii) RNAમાં β-D-રીબોઝ શર્કરા હોય છે.
(iii) એમાઇલોઝ પાણીમાં અદ્રાવ્ય ઘટક છે, જે \(\alpha - D ^{+}\) ગ્લુકોઝથી બનેલો છે.
(iv) બધા જ મોનોસેકેરાઇડ બિનરિડક્શનકર્તા શર્કરા છે.GUJCET 2020 Medium - જો \(P(A)=\frac{6}{11}, P(B)=\frac{5}{11}\) અને \(P(A \cup B)=\frac{7}{11}\) હોય, તો \(P ( A \mid B )=\) __________ .GUJCET 2021 Medium
- \(2 cm^2\) ક્ષેત્રફળવાળા એક વર્તુળાકાર ગૂંચળાને 3 Tના ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે રાખેલ છે. ગૂંચળામાં આંટાની સંખ્યા 10 તથા તેનો અવરોધ \(5 \Omega\) છે. હવે જો ગૂંચળાને 0.2 sમાં ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર કાઢી લેવામાં આવે, તો ગૂંચળામાંથી પસાર થતાં પ્રેરિત વિધુતભારનું મૂલ્ય __________ હશે.GUJCET 2023 Easy
- જો (2, –6), (5, 4) અને (k, 4) શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 35 ચોરસ એકમ હોય, તો k નું મૂલ્ય __________.GUJCET 2026 Hard
- હેક્ઝાએમ્માઇન કોબાલ્ટ (III) હેક્ઝાસાયનાઇડો ક્રોમેટ સંકીર્ણમાં કઈ સમઘટકતા શક્ય છે ? (III)GUJCET 2020 Easy