enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Solutions
નીચેના પૈકી કયા જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ 102.2°C થશે ? પાણીનો મોલલ ઉન્નયન અચળાંક (\(2.2 K kg mol ^{-1}\)) છે.
- A \(1 m CH _3 COOH\)
- B 1 m NaCl
- C 1 M NaCl
- D 1 m ગ્લુકોઝ
Answer & Solution
Correct Answer
(D) 1 m ગ્લુકોઝ
Step-by-step Solution
Detailed explanation
D
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કઈ છે ?GUJCET 2011 Easy
- ટેટ્રાક્લોરોમિથેનમાંથી ફિઓન-12 નું ઉત્પાદન કઈ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે?GUJCET 2026 Medium
- નીચેના પૈકી કયા સંયોજનના રિડક્શનથી પ્રાથમિક આલ્કોહોલ મળતો નથી ?GUJCET 2014 Medium
- એક પ્રક્રિયાનો વેગ અચળાંક અને વેગના એકમો સરખા છે, તો તે પ્રક્રિયાનો ક્રમ કયો છે ?GUJCET 2018 Medium
- તે ધાતુ ઓળખો જેના દ્વિસંયોજક આયનની 'ફક્ત સ્પિન' ચુંબકીય ચાકમાત્રા \(\sqrt{35}\) BM છે.GUJCET 2025 Medium
- વિધુતવિભાજ્ય (આયનીય)ના જલીય દ્રાવણ માટે નીચેના પૈકી કયુ વિધાન સાચું નથી?GUJCET 2024 Easy
More PYQs from GUJCET
- નીચેના પૈકી કયા સંયોજનનું પ્રકાશીય ક્લોરિનેશન કરતાં માત્ર એક જ મોનોક્લોરો વ્યુત્પન્ન મળે છે ?GUJCET 2017 Easy
- શૂન્યાવકાશમાં એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે બિંદુવત્ વિધુતભારો વચ્ચે ઉદ્ભવતું વિધુત બળ 16 N છે, જો આ જ બે વિધુતભારોને આટલા જ અંતરે પરંતુ 8 જેટલો ડાઇઈલેક્ટ્રિક અચળાંક ધરાવતાં માધ્યમમાં મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિધુતબળ _________ N જેટલું હશે.GUJCET 2018 Medium
- એક સમાન ચુંબકીયક્ષેત્રમાં q જેટલો વિદ્યુતભાર ધરાવતો એક કણ ચુંબકીયક્ષેત્રને લંબરૂપે v જેટલી રેખીય ઝડપથી R ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. આ કણના પરિભ્રમણનો આવર્તકાળ ___________.GUJCET 2026 Medium
- કોલમ-1 અને કોલમ-IIની તદ્દન સાચી જોડ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
કોલમ-I કોલમ-II 1. કોષાંતરીય અંતરાય (A) મુખમાંની લાળ 2. દેહધાર્મિક અંતરાય (B) ઇન્ટરફેરોન 3. કોષરસીય અંતરાય (C) નૈસર્ગિક મારક કોષો 4. શારીરિક અંતરાય (D) શ્વસનમાર્ગનું શ્લેષ્મ આવરણ GUJCET 2021 Medium - સ્થિર સ્થિતિમાં રહેલ ન્યુક્લિયસનું સમાન ઘનતાવાળા અને 1 : 2ના પ્રમાણમાંની ત્રિજ્યા ધરાવતાં બે ન્યુક્લિયસમાં વિભાજન થાય છે, તો તેમના વેગનો ગુણોત્તર___________થાય.GUJCET 2007 Easy
- 1 cm ત્રિજ્યા અને 0.5 m લંબાઈનો સોલેનોઇડ 1000 આંટા ધરાવે છે. તેમાંથી 10 A વિધુતપ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડની અંદર ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ?GUJCET 2021 Easy