enEnglishguગુજરાતી
GUJCET · Maths · Relations and Functions
ગણ \(\left\{\pi, \pi^2, \pi^3\right\}\) પર વ્યાખ્યાયિત સંબંધ \(\mathbf{R}=\left\{(\pi, \pi),\left(\pi^2, \pi^2\right),\left(\pi^3, \pi^3\right),\left(\pi, \pi^2\right),\left(\pi^2, \pi^3\right)\right\}\) એ _________.
- A માત્ર સંમિત અને પરંપરિત સંબંધ છે.
- B સ્વવાચક છે, પરંતુ તે સંમિત કે પરંપરિત નથી.
- C પરંપરિત છે, પરંતુ તે સ્વવાયક કે સંમિત નથી.
- D સંમિત છે, પરંતુ તે સ્વવાચક કે પરંપરિત નથી.
Answer & Solution
Correct Answer
(B) સ્વવાચક છે, પરંતુ તે સંમિત કે પરંપરિત નથી.
Step-by-step Solution
Detailed explanation
સ્વવાચકતા: \((\pi, \pi) \in \mathbf{R}\), \((\pi^2, \pi^2) \in \mathbf{R}\), \((\pi^3, \pi^3) \in \mathbf{R}\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(A (k, 1), B (2,4)\), \(C (1,1)\) શિરોબિંદુવાળા ત્રિકોણ નું ક્ષેત્રફળ 6 ચો. એકમ હોય, તો \(k\) =_________.GUJCET 2023 Medium
- \(\int \frac{d x}{\sqrt{4 x-9 x^2}}=\) ___________ + CGUJCET 2025 Hard
- વક્ર \(|x|+y=1\) વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2018 Hard
- સીમિત શક્ય ઉકેલ પ્રદેશનાં શિરોબિંદુઓ (10, 0), (2, 4), (1, 5) અને (0, 8) હોય, તો હેતુલક્ષી વિધેય Z = 60x + 10y ની મહત્તમ કિંમત __________ છે.GUJCET 2019 Easy
- ગણ \(A=\{3,4,5\}\) પરનો સંબંધ \(S=\{(3,3),(4,4)\}\) એ _________.GUJCET 2018 Hard
- \(
\frac{d}{d x}\left(\log _{|x|} e\right)=\)_________GUJCET 2018 Medium
More PYQs from GUJCET
- જો \(A= \left[\begin{array}{lll}1 & 4 & 4 \\ 4 & 1 & 4 \\ 4 & 4 & 1\end{array}\right]\) હોય, તો \(A^2-6 A\) = _________GUJCET 2017 Medium
- ગણ \(\{x: x \in N, x < 4\}\) પર સંબંધ \(\mathbf{R}=\{(1,1),(2,2),(3,3)\}\) વ્યાખ્યાયિત છે, તો સંબંધ R એ _________GUJCET 2021 Easy
- 'X' માટે ત્રિઅક્ષરી સંકેતનો સાચો વિકલ્પ પસંદ કરો.

[સિકલસેલ HbS પેપ્ટાઈડ]GUJCET 2022 Easy - નીચેના પૈકી સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ કયો છે ?GUJCET 2017 Easy
- નીચેનાં દ્રાવણોમાંથી કયા દ્રાવણનું ઉત્કલનબિંદુ સૌથી નીચું છે ?GUJCET 2021 Hard
- બિંદુ \((1,-3,5)\) માંથી પસાર થતી અને \(\frac{x+3}{3}=\frac{y-4}{5}=\frac{z+8}{6}\) ને સમાંતર રેખાનું કાર્તેઝિય સમીકરણ _________ છે.GUJCET 2024 Easy