enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Amines
વિધાન : નાઇટ્રોસંયોજનના લોખંડના ભંગાર સાથેના રિડક્શનમાં HCl ની માત્ર ઓછી માત્રા જરૂરી છે.
કારણ : બનેલો \(FeCl _2\) પ્રક્રિયા દરમિયાન જળવિભાજન પામી HCl મુક્ત કરે છે.
- A વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.
- B વિધાન અને કારણ બંને સાચા છે, કારણ, વિધાનની સાચી સમજૂતી આપે છે.
- C વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
- D વિધાન અને કારણ બંને સાચા છે, કારણ, વિધાનની સાચી સમજૂતી આપતું નથી.
Answer & Solution
Correct Answer
(B) વિધાન અને કારણ બંને સાચા છે, કારણ, વિધાનની સાચી સમજૂતી આપે છે.
Step-by-step Solution
Detailed explanation
વિધાન અને કારણ બંને સાચા છે, કારણ, વિધાનની સાચી સમજૂતી આપે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- હેન્રી અચળાંક\(K_H\) નું મૂલ્ય ____________.GUJCET 2022 Easy
- ઇથાઈલ સાયનાઈડ અને ઇથેનોલને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે કઈ કાર્બનિક નીપજ પ્રાપ્ત થાય છે?GUJCET 2016 Easy
- એક્રોલિન સંયોજનમાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયો છે ?GUJCET 2018 Hard
- નીચે આપેલાં વિધાનોમાંથી સાચાં (T) અને ખોટાં (F) વિધાનો શોધી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) પેન્ટોઝ શર્કરા + બેઇઝ → ન્યુક્લિઓટાઇડ
(ii) ન્યુક્લિઓટાઇડ + ફોસ્ફેટ → ન્યુક્લિઓસાઇડ
(iii) DNAમાં ચાર બેઇઝ A, G, C અને T હોય છે.
(iv) RNAમાં ચાર બેઇઝ A, G, C અને U હોય છે.GUJCET 2022 Easy - એમાઇલોપેક્ટિનમાં કઈ ગ્લાયકોસિડિક સાંકળ જોવા મળે છે ?GUJCET 2022 Medium
- \(\Delta G\) અને \(E _{\text {cell }}\) માટે કયું વિધાન સાચું છે? (કોષ પ્રક્રિયા માટે)GUJCET 2025 Hard
More PYQs from GUJCET
- નીચે પૈકી કયો અંતઃ સ્ત્રાવ જરાયુ દ્વારા સ્ત્રાવ પામતો નથી?GUJCET 2026 Medium
- આકૃતિમાં દર્શાવેલ વિધુતભારોના વિતરણમાં બંધ પૃષ્ઠ P અને બંધ પૃષ્ઠ Q સાથે સંકળાયેલ વિધુત પ્રવાહ અનુક્રમે _________ અને _________ છે.
GUJCET 2017 Easy - 'લેક ઓપેરોન (Lac Operon)' ના ખ્યાલમાં, સંરચનાત્મક જનીનો (structural genes - z, y અને a) અનુક્રમે (respectively) નીચેના કયા ઉત્સેચકો (enzymes) માટે કોડિંગ કરશે:GUJCET 2020 Easy
- નીચે આપેલા આયનોમાંથી કયા આયનની 'ભ્રમણ-માત્ર' ચુંબકીય ચાકમાત્રા સૌથી વધારે છે ?GUJCET 2024 Easy
- એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ માટે ઓબ્જેક્ટિવ(Objective)ની કેન્દ્રલંબાઈ \(f_0\) અને આઇપીસ(eye piece)ની કેન્દ્રલંબાઈ \(f_e\) હોય તો ટેલિસ્કોપ નળીની લંબાઈ __________ હોય છે.GUJCET 2017 Hard
- K જેટલી ગતિઊર્જા ધરાવતા \(\alpha\)-કણ માટે ન્યુક્લિયસના કેન્દ્રથી લધુતમ અંતર (Distance of closest approach) d = ro મળે છે. જો 2K ગતિઊર્જાવાળા \(\alpha\) કણો આપાત કરવામાં આવે, તો આ અંતર કેટલું મળે ?GUJCET 2015 Easy