enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Biomolecules
નીચે આપેલાં વિધાનોમાંથી સાચાં (T) અને ખોટાં (F) વિધાનો શોધી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) પેન્ટોઝ શર્કરા + બેઇઝ → ન્યુક્લિઓટાઇડ
(ii) ન્યુક્લિઓટાઇડ + ફોસ્ફેટ → ન્યુક્લિઓસાઇડ
(iii) DNAમાં ચાર બેઇઝ A, G, C અને T હોય છે.
(iv) RNAમાં ચાર બેઇઝ A, G, C અને U હોય છે.
- A FTFT
- B FTTT
- C FFTT
- D TTTT
Answer & Solution
Correct Answer
(C) FFTT
Step-by-step Solution
Detailed explanation
C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- મેંગેનીઝના એક ઓક્સાઇડની ચુંબકીય ચાકમાત્રા (1) નું મૂલ્ય 4.9 BM હોય, તો તે ઓક્સાઇડ કયો હશે?GUJCET 2012 Easy
- A + B = → નીપજ. આ પ્રકિયા માટે પ્રકિયાવેગ \(= K | A |^2| B |^0\) છે. પ્રકિયક A અને B નું સાંદણ બમણું કરતાં પ્રકિયાવેગ શો ફેરફાર થાય છે ?GUJCET 2013 Medium
- નીચેનામાંથી કયું દ્રાવણ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે?GUJCET 2026 Hard
- pH = 10 વાળા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિધુતધ્રુવનો પોટેન્શિયલ ગણો.GUJCET 2024 Hard
- નિકક્લ-કેડ્મિયમ કોષમાં ઓક્સિડેશનકર્તા તરીકે કયો પદાથ કાર્ય કરે છે ?GUJCET 2022 Hard
- કયા સંયોજન માટે pKa સૌથી વધુ છે?GUJCET 2025 Medium
More PYQs from GUJCET
- વિધાન (A) : જનીનિક દૃષ્ટિએ ગેઈટોનોગેમી સ્વફલ સાથે સમાનતા ધરાવે છે.
કારણ (R) : ગેઈટોનોગેમીમાં પરાગરજ એજ વનસ્પતિ પરથી આવે છે.GUJCET 2026 Medium - 900 ml દ્રાવણમાં 15g NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી ___________ થશેGUJCET 2026 Hard
- સક્રિયકરણની ઊર્જાની ગણતરી કરવા માટે કયું સમીકરણ સાચું છે, જો તાપમાનને \(T_1 k\) થી \(T_2 k\) સુધી વધારીને પ્રતિક્રિયા દર બમણી કરવામાં આવે તો ?GUJCET 2008 Hard
- એક જ તત્ત્વના પણ દળમાં જુદા હોય તેવા પરમાણુઓના પ્રકારને _________ કહે છે.GUJCET 2024 Easy
- ધારો કે \(A\) અને \(B\) બે ઘટનાઓ છે કે જેથી \(P(A)=\frac{3}{8}, P(B)=\frac{5}{8}\) અને \(P(A \cup B)=\frac{3}{4}\). તો \(P \left( A ^{\prime} \mid B \right)- P ( A \mid B )=\) ___________ .GUJCET 2025 Easy
- વેગ અચળાંક \(k =4.5 \times 10^{-7} L^2 mol^{-2} s^{-1}\) હોય તો પ્રક્રિયાનો ક્રમ કયો થશે?GUJCET 2026 Medium