enEnglishguગુજરાતી
GUJCET · Physics · Ray Optics and Optical Instruments
એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ માટે ઓબ્જેક્ટિવ(Objective)ની કેન્દ્રલંબાઈ \(f_0\) અને આઇપીસ(eye piece)ની કેન્દ્રલંબાઈ \(f_e\) હોય તો ટેલિસ્કોપ નળીની લંબાઈ __________ હોય છે.
- A \(L \geq f_0-f_e\)
- B \(L \geq f_0+f_e\)
- C \(L \leq f_0+f_e\)
- D \(L \leq f_0-f_e\)
Answer & Solution
Correct Answer
(B) \(L \geq f_0+f_e\)
Step-by-step Solution
Detailed explanation
B.\(L \geq f_0+f_e\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 220 V, 50 Hz ના સ્ત્રોત સાથે \(15.0 \mu F\) ના કેપેસીટરને જોડવામાં આવેલ છે તો આ પરિપથનો કેપેસીટીવ રીએક્ટન્સ______________ \(\Omega\) હશે.GUJCET 2026 Medium
- આપેલ પરિપથ માટે X અને Y વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ ________ છે.
GUJCET 2008 Medium - 1.5 વક્રીભવનાંકવાળા સમતલ બહિર્ગોળ લેન્સની વક્રતાત્રિજ્યા 60 cm હોય તો તેની કેન્દ્રલંબાઈ __________ cm છે.GUJCET 2018 Medium
- \(30 \Omega\) અવરોધ, \(10 \Omega\) ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ધરાવતું ઇન્ડક્ટર અને \(10 \Omega\) કેપેસિટિવ રિએક્ટન્સ ધરાવતાં કેપેસિટરને શ્રેણીમાં જોડીને તેમને લાગુ પાડેલ AC વોલ્ટેજ \(v=300 \sqrt{2} \sin (\omega t)\) હોય, તો પરિપથમાં વહેતો પ્રવાહ __________ હશે.GUJCET 2013 Easy
- 3 mH ઇન્ડક્ટન્સ અને \(4 \Omega\) અવરોધ ધરાવતાં LR શ્રેણી AC પરિપથને V = 5 cos (1000 f) V વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે, તો પરિપથમાં પ્રવાહનું મહત્તમ મૂલ્ય __________ A હશે.GUJCET 2017 Easy
- 2 cm અંતરે રહેલાં બે લાંબા, સીધા અને સમાંતર તાર A અને B માંથી 10 A અને 4 A વિધુતપ્રવાહો સમાન દિશામાં વહે છે. તાર A ના 4 cm લંબાઈના વિભાગ પર લાગતું બળ શોધો.( \(\mu_0=4 \pi \times 10^{-7}\) SI લો).GUJCET 2022 Easy
More PYQs from GUJCET
- \(\mathbf{A}(1,1,1), \mathbf{B}(1,2,3)\) અને \(\mathbf{C}(2,3,1)\) શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ _________ચો. એકમ છે.GUJCET 2022 Hard
- B માન ધરાવતાં સમાન ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે m દળ ધરાવતો આલ્ફા કણ r ત્રિજ્યાના વર્તુળ માર્ગ પર ગતિ કરે છે. આથી, આ કણને એક ભ્રમણ કરતાં લાગતો સમય ___________ છે.GUJCET 2016 Hard
- એક અતિ લાંબા સોલેનોઇડમાં 1 cm દીઠ 50 આંટાઓ છે. તેમાંથી 2.5 A પ્રવાહ પસાર થાય છે, તો તે અક્ષ ઉપર કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર _________ Τ છે.GUJCET 2019 Hard
- નીચેનામાંથી કયા સંયોજનમાં બધાં જ મોનોસેકેરાઇડ એકમ \(C _1- O - C _4\) સાંકળથી જોડાયેલા નથી ?GUJCET 2015 Medium
- સુરેખ આયોજનના પ્રશ્નમાં \(z = px + qy, p, q > 0\) એ સીમિત શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ \((0, 10)\) અને \((5, 5)\) આગળ \(z\) નું મૂલ્ય અનુક્રમે 90 અને 60 છે તો \(p\) અને \(q\) વચ્ચેનો સંબંધ __________ છે.GUJCET 2026 Hard
- નીચેના પૈકી કયા ઓકસાઇડ ની બેઝીકતા સૌથી વધુ છે ?GUJCET 2015 Medium