ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Solutions

હેન્રી અચળાંક\(K_H\) નું મૂલ્ય ____________.

  1. A તાપમાનના ફેરફારની અસર થતી નથી.
  2. B તાપમાનના વધારા સાથે ઘટે છે.
  3. C તાપમાનના વધારા સાથે વધે છે.
  4. D તાપમાનના વધારા સાથે પ્રથમ ઘટે અને પછી વધે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) તાપમાનના વધારા સાથે વધે છે.

Step-by-step Solution

Detailed explanation

C
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app