ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Electrochemistry

\(\Delta G\) અને \(E _{\text {cell }}\) માટે કયું વિધાન સાચું છે? (કોષ પ્રક્રિયા માટે)

  1. A \(\Delta G\) વિશિષ્ટ ગુણધર્મ છે અને \(E _{\text {cell }}\) માત્રાત્મક ગુણધર્મ છે.
  2. B બંને \(\Delta G\) અને \(E _{\text {cell }}\) વિશિષ્ટ ગુણધર્મો છે.
  3. C \(\Delta G\) માત્રાત્મક ગુણધર્મ છે અને \(E _{\text {cell }}\) વિશિષ્ટ ગુણધર્મ છે.
  4. D બંને \(\Delta G\) અને \(E _{\text {cell }}\) માત્રાત્મક ગુણધર્મો છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(\Delta G\) માત્રાત્મક ગુણધર્મ છે અને \(E _{\text {cell }}\) વિશિષ્ટ ગુણધર્મ છે.

Step-by-step Solution

Detailed explanation

\(\Delta G\) માત્રાત્મક ગુણધર્મ છે અને \(E _{\text {cell }}\) વિશિષ્ટ ગુણધર્મ છે.