enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Biomolecules
એમાઇલોપેક્ટિનમાં કઈ ગ્લાયકોસિડિક સાંકળ જોવા મળે છે ?
- A \(C _1- C _3\) અને \(C _1- C _4\)
- B \(C_1-C_4\) અને \(C_1-C_6\)
- C \(C_1-C_2\) અને \(C _1- C _6\)
- D \(C _2- C _4\) અને \(C _4- C _6\)
Answer & Solution
Correct Answer
(B) \(C_1-C_4\) અને \(C_1-C_6\)
Step-by-step Solution
Detailed explanation
B
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો પરમાણુનો પરમાણુક્રમાંક 26 હોય, તો તેના જલીય દ્રાવણમાં દ્વિ-સંયોજક આયનની ચુંબકીય ચાકમાત્રા _____ BM થશે.GUJCET 2021 Hard
- નીચેના પૈકી કયા પ્રક્રિયકો સાથે પ્રાથમિક આલ્કોહોલની પ્રક્રિયા થતાં આલ્ડીહાઇડ નીપજ મળે છે ?GUJCET 2016 Hard
- \[Mg_{(s)}\left|Mg_{(aq)}^{2+}(0.1 M)\left\|Cl_{(aq)}^{-}(0.1 M)\right\| Cl_{2(g)(1 bar)}\right| Pt_{(s)}\] વીજ રાસાયણિક કોષ માટે નર્ન્સ્ટ સમીકરણ નીચેનામાંથી કયું સાચું છે ?GUJCET 2023 Easy
- ટેટ્રા ક્લોરાઇડો નિકલેટ (II) સંકીર્ણ માટે d-કક્ષકોના વિભાજન દરમિયાન તેમની ઊર્જાનો સાચો ક્મ કયો છે ?GUJCET 2019 Easy
- ગ્લુકોઝને તમે ચક્રીય સંયોજન શાથી કહી શકો ?GUJCET 2011 Easy
- NaCl ના સાંદ્ર જલીય દ્રાવણના (concentrated aqueous solution) વિદ્યુત વિભાજનના (electrolysis) અંતે મળતું નીપજનું દ્રાવણ (resulting solution) __________ .GUJCET 2015 Easy
More PYQs from GUJCET
- માઈકોરાઇઝાના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો છે?
(i) તે ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે.
(ii) તે રાઈઝોબિયમ બેક્ટેરિયા સાથે ગંડિકાનું નિર્માણ કરે છે.
(iii) તે મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો સામે તથા ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહે છે.
(iv) તે વાતાવરણમાંથી નાઈટ્રોજનનું સ્થાપન કરે છે.GUJCET 2020 Easy -

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિજ્યા \(r\) ના બે સમાન સુવાહક વલયો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. આકૃતિ (a) માં ચુંબકીય ક્ષેત્ર \(0.3 T / s\) ના દરે વધે છે અને આકૃતિ (b) માં ચુંબકીય ક્ષેત્ર \(0.2 T / s\) ના દરે ઘટે છે. જ્યારે ઉપરથી જોવામાં આવે ત્યારે વલય (a) અને વલય (b) માં પ્રવાહની દિશા __________ છે.GUJCET 2025 Hard - એક પોટેન્શિયોમીટરની રચનામાં 1.5 V ની એક બેટરી તારના 150 cm અંતરે તટસ્થબિંદુ આપે છે. હવે આ કોષને બદલીને બીજો કોષ લગાવતા તટસ્થબિંદુ ખસીને 210 cm આગળ મળે છે, તો બીજા કોષનું emf કેટલું હશે ?GUJCET 2021 Medium
- 10 cm ત્રિજ્યાના વર્તુળના કેન્દ્ર પર Q વિધુતભાર મૂકેલો છે. આ વર્તુળની ચાપ પર વિધુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધો.GUJCET 2023 Hard
- 220 V, 50 Hz ના સ્ત્રોત સાથે \(15.0 \mu F\) ના કેપેસીટરને જોડવામાં આવેલ છે તો આ પરિપથનો કેપેસીટીવ રીએક્ટન્સ______________ \(\Omega\) હશે.GUJCET 2026 Medium
- જો \(f(x)=\left\{\begin{array}{l}k x+1, x \leq \pi \\ \cos x, x>\pi\end{array}\right.\) એ \(x=\pi\) આગળ સતત હોય તો, k = __________.GUJCET 2026 Hard