enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Biomolecules
___________ ન્યુક્લિઓટાઇડ RNA માં હાજર નથી.
- A યુરેસિલ યુક્ત
- B એડેનિન યુક્ત
- C સાયટોસિન યુક્ત
- D થાઇમિન યુક્ત
Answer & Solution
Correct Answer
(D) થાઇમિન યુક્ત
Step-by-step Solution
Detailed explanation
થાઇમિન યુક્ત
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે પૈકી કયું વિધાન અયોગ્ય છે ?GUJCET 2018 Medium
- ઇથિલિન ગ્લાયકોલ \(\left( C _2 H _6 O _2\right)\) ના 645 g જલીય દ્રાવણનું ઠારબિંદુ અવનય 2.25 K છે. દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલનું વજન શોધો. \(\left[K_{r}=1.86 K kg mol^{-1} ; H=1, C=12, O=16 amu\right]\)GUJCET 2024 Medium
- નીચેનામાંથી કયા સંયોજનમાં બધાં જ મોનોસેકેરાઇડ એકમ \(C _1- O - C _4\) સાંકળથી જોડાયેલા નથી ?GUJCET 2015 Medium
- દરિયાઈ પાણીમાંથી ક્ષાર દૂર કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ વપરાય છે ?GUJCET 2021 Medium
- નીચેના પૈકી કયા જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ 102.2°C થશે ? પાણીનો મોલલ ઉન્નયન અચળાંક (\(2.2 K kg mol ^{-1}\)) છે.GUJCET 2017 Medium
- એસિટોફીનોન અને બેન્ઝોફીનોન ને પારખવા માટે કયો પ્રક્રિયક વપરાય છે?GUJCET 2025 Easy
More PYQs from GUJCET
- કોઈક શૂન્યક્રમની પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય સમય 10 min છે. તો આ પ્રક્રિયાને \(100 \%\) પૂર્ણ થવા માટે કેટલો સમય જરૂરી છે?GUJCET 2025 Hard
- યંગના વ્યતિકરણના પ્રયોગમાં જો બે સ્લિટો વચ્ચેનું અંતર વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ જેટલું જ હોય, તો પડદા પર વધારેમાં વધારે કેટલી પ્રકાશિત શલાકાઓ મળે ?GUJCET 2017 Easy
- આપેલ પરિપથમાં, બિંદુઓ \(P\) અને \(Q\) વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત __________ છે.
GUJCET 2025 Hard - જો \(y=100 e^{2 x}+200 e^{-2 x}\) અને \(\frac{d^2 y}{d x^2}=a y\) હોય, તો \(a=\) _________GUJCET 2022 Easy
- \(2 \mu F\) અને \(4 \mu F\) ના બે કેપેસિટરને શ્રેણીમાં જોડી તેમના મુક્ત છેડાઓ વચ્ચે 10 V વિધુતસ્થિતિમાનનો તફાવત લગાડવામાં આવે છે. કેપેસિટરોમાં સંગ્રહિત થયેલ ઊર્જાનો ગુણોત્તર __________ હશે.GUJCET 2009 Hard
- જ્યારે \(CH _3 CH _2 OH\) ની \(H _2 SO _4\) સાથે પ્રક્રિયા થાય છે ત્યારે નીચેનામાંથી કઈ નીપજ મળશે નહી?GUJCET 2026 Easy