enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Chemical Kinetics
કોઈક શૂન્યક્રમની પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય સમય 10 min છે. તો આ પ્રક્રિયાને \(100 \%\) પૂર્ણ થવા માટે કેટલો સમય જરૂરી છે?
- A 20 min.
- B 30 min.
- C 60 min.
- D 40 min.
Answer & Solution
Correct Answer
(A) 20 min.
Step-by-step Solution
Detailed explanation
\(t_{100\%} = 2 \times t_{1/2}\) \(t_{100\%} = 2 \times 10 \text{ min}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
-

નીપજ "X" માટે કયું વિધાન સાચું છે?GUJCET 2025 Hard - હીમોગ્લોબિનમાં RBC ની ઊણપ માટે કયા વિટામિનની ઊણપ જવાબદાર છે ?GUJCET 2024 Hard
- \(R ^{\prime}- C l \xrightarrow{ Na / \text { Ether }}\) 2, 3 - ડાય મિથાઇલ બ્યુટેન ઉપરોક્ત પ્રક્રિયામાં R' કયો સમૂહ છે ?GUJCET 2020 Hard
- પીગલિત ટિન (Sn)ના ક્ષારમાંથી 2 એમ્પિયર વીજપ્રવાહ 5 કલાક માટે પસાર કરતાં 22.2 ગ્રામ (Sn) કેથોડ પર જમા થાય છે. આ ક્ષારમાં Sn ની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે? (Sn નો પરમાણુ ભાર = 119)GUJCET 2012 Hard
- જ્યારે પોટેશિયમ ક્રોમેટના (Potassium chromate) જલીય દ્રાવણમાં મંદ \(H _2 SO _4\) (સલ્ફ્યુરિક એસિડ) ઉમેરવામાં આવે છે, ત્યારે દ્રાવણનો પીળો રંગ (yellow colour) નારંગી રંગમાં (orange colour) ફેરવાય છે. આ શું સૂચવે છે?GUJCET 2011 Hard
- નીચેના પૈકી કયું સંકીર્ણ આયન સૌથી ઓછી તરંગલંબાઈ ધરાવતાં પ્રકાશનું અવશોષણ કરે છે?GUJCET 2017 Medium
More PYQs from GUJCET
- સાંદ્રતાના (concentration) નીચેનામાંથી કયા એકમનું મૂલ્ય (value) તાપમાનના ફેરફાર (change in temperature) સાથે બદલાશે નહીં?GUJCET 2019 Medium
- \(50 \Omega\) અવરોધ ધરાવતાં ગેલ્વેનોમીટરમાંથી 10 mA પ્રવાહ પસાર કરતાં તે પૂર્ણસ્કેલ આવર્તન દર્શાવે છે. આ ગેલ્વેનોમીટરને 100 V ક્ષમતા વાળા વોલ્ટમીટરમાં ફેરવવા માટે તેની સાથે શ્રેણીમાં _______ ઓહ્મ મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે.GUJCET 2018 Easy
- નીચે આપેલ આકૃતિમાં નિર્દેશિત ભાગ 'X', 'Y' અને 'Z* માટે સાચો વિકલ્પ પસંદ કરો.
GUJCET 2026 Medium - λ તરંગલંબાઈનો પ્રકાશ a પહોળાઈની એક સ્લિટ પર આપાત થાય છે. D અંતરે રહેલા પડદા પર પરિણામી વિવર્તન ભાત રચાય છે. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એ સ્લિટની પહોળાઈ જેટલી હોય તો D = __________.GUJCET 2015 Easy
- \(\int e^x\left(\frac{1+\sin x}{1+\cos x}\right) d x \)= _________ \(+c\).GUJCET 2024 Medium
- L = 200 mH જેટલું આત્મપ્રેરકત્વ ધરાવતી ગૂંચળામાં 4 A જેટલો વિધુતપ્રવાહ સ્થાપિત કરવા __________ ઉર્જા જોઈએ.GUJCET 2010 Hard