ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Solutions

દરિયાઈ પાણીમાંથી ક્ષાર દૂર કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ વપરાય છે ?

  1. A નિક્ષાલન
  2. B જલીય પ્રક્ષાલન
  3. C પ્રતિઅભિસરણ
  4. D ફીણ પ્લવન
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) પ્રતિઅભિસરણ

Step-by-step Solution

Detailed explanation

C
From GUJCET
Explore more questions on app