enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Solutions
ઇથિલિન ગ્લાયકોલ \(\left( C _2 H _6 O _2\right)\) ના 645 g જલીય દ્રાવણનું ઠારબિંદુ અવનય 2.25 K છે. દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલનું વજન શોધો. \(\left[K_{r}=1.86 K kg mol^{-1} ; H=1, C=12, O=16 amu\right]\)
- A 45.0 g
- B 42.50 g
- C 48.375 g
- D 50 g
Answer & Solution
Correct Answer
(A) 45.0 g
Step-by-step Solution
Detailed explanation
1. Molar Mass Calculation:
The molecular formula of ethylene glycol is \( C_2H_6O_2 \).
Molar Mass \( (M_2) = (2 \times 12) + (6 \times 1) + (2 \times 16) \)
\( M_2 = 24 + 6 + 32 = 62 \text{ g mol}^{-1} \)
2. Setup:
Let the mass of ethylene glycol (solute) be \( w_2 \) grams.
Total mass of solution = \( 645 \text{ g} \).
Mass of water (solvent), \( w_1 = (645 - w_2) \text{ g} \).
Given: \( \Delta T_f = 2.25 \text{ K} \) and \( K_f = 1.86 \text{ K kg mol}^{-1} \).
3. Calculation:
Using the freezing point depression formula:
\( \Delta T_f = \frac{K_f \times w_2 \times 1000}{M_2 \times w_1} \)
Substituting the values:
\( 2.25 = \frac{1.86 \times w_2 \times 1000}{62 \times (645 - w_2)} \)
\( 2.25 = \frac{30 \times w_2}{645 - w_2} \)
\( 2.25(645 - w_2) = 30w_2 \)
\( 1451.25 - 2.25w_2 = 30w_2 \)
\( 1451.25 = 32.25w_2 \)
\( w_2 = \frac{1451.25}{32.25} = 45 \text{ g} \)
Correct Option: 45 g

See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની પ્રક્રિયામાંથી સંયોજન ' \(C\) ' ને ઓળખો.
\(CH _3 COOH \xrightarrow[\Delta]{ NH _3} A \xrightarrow{ Br _2+ NaOH } B \xrightarrow[ HCl ]{ NaNO _2} C\)GUJCET 2022 Easy - જો પરમાણુનો પરમાણુક્રમાંક 26 હોય, તો તેના જલીય દ્રાવણમાં દ્વિ-સંયોજક આયનની ચુંબકીય ચાકમાત્રા _____ BM થશે.GUJCET 2021 Hard
- આહેંનિયસ સમીકરણ અનુસાર; \(\log k \rightarrow \frac{1}{T}\) ના આલેખમાં ઢાળનું મૂલ્ય ___________.GUJCET 2026 Easy
- \(Mg_{(s)}+Cl_{2(g)} \rightarrow Mg_{(aq)}^{2+}+2 Cl_{(aq)}^-\)કોષમાં થતી પ્રક્રિયા માટે કોષને નીચેમાંથી કઈ રીતે રજૂ કરી શકાય?GUJCET 2021 Hard
- કયું વિધાન સાચું છે?GUJCET 2025 Hard
- કોલમ-I માં આપેલી પ્રક્રિયાને કોલમ-II માં આપેલ નામ સાથે જોડો.
GUJCET 2024 Easy
More PYQs from GUJCET
- વિટામિન B1 નું રાસાયણિક નામ કયું છે ?GUJCET 2016 Hard
- 75 g એસિટિક એસિડમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ \(\left( C _6 H _8 O _6\right)\) નું દળ ગણો. જેથી તેનું ગલનબિંદુ \(1.5^{\circ} \mathrm{C}\) જેટલું ઘટાડી શકાય? \(\left[\mathrm{K}_{\mathrm{f}}=3.9 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\right.\), H = 1, C = 12, O = 16 amu\(]\)GUJCET 2026 Medium
- \(\tan ^{-1}\left[2 \cos \left(2 \sin ^{-1} \frac{1}{2}\right)\right]=\) ___________.GUJCET 2026 Medium
- \(2^{\circ}\)-એમાઇન કયા સંયોજનના રિડક્શન દ્વારા પ્રાપ્ત થાય છે?GUJCET 2021 Medium
-

સેલિસાલ્ડીહાઈડ તો X અને Y અનુક્રમે કઈ પ્રક્રિયા __________ છે.GUJCET 2011 Hard - સમાન દ્રવ્યના અને સમાન લંબાઈના બે સુવાહક તારના આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર 1: 2 છે. જ્યારે બંનેમાં સમાન વિદ્યુત પ્રવાહ વહે છે, ત્યારે તારમાં પ્રતિ સેકન્ડ ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર શું હશે?GUJCET 2008 Medium