enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Alcohols, Phenols, and Ethers
જ્યારે \(CH _3 CH _2 OH\) ની \(H _2 SO _4\) સાથે પ્રક્રિયા થાય છે ત્યારે નીચેનામાંથી કઈ નીપજ મળશે નહી?
- A \(\mathrm{CH}_2=\mathrm{CH}_2\)
- B \(\mathrm{CH} \equiv \mathrm{CH}\)
- C \(\mathrm{C}_2 \mathrm{H}_5 \mathrm{OC}_2 \mathrm{H}_5\)
- D \(\mathrm{C}_2 \mathrm{H}_3 \cdot \mathrm{HSO}_4\)
Answer & Solution
Correct Answer
(B) \(\mathrm{CH} \equiv \mathrm{CH}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{CH} \equiv \mathrm{CH}\) મળતી નથી.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નીચેનામાંથી કયા આલેખ માટે ઢાળનું મૂલ્ય \(\frac{ K }{2.303}\) હશે ?GUJCET 2023 Easy
- નીચેના પૈકી કયા સંયોજનના રિડક્શનથી પ્રાથમિક આલ્કોહોલ મળતો નથી ?GUJCET 2014 Medium
- નીચેની પ્રક્રિયામાંથી સંયોજન ' \(C\) ' ને ઓળખો.
\(CH _3 COOH \xrightarrow[\Delta]{ NH _3} A \xrightarrow{ Br _2+ NaOH } B \xrightarrow[ HCl ]{ NaNO _2} C\)GUJCET 2022 Easy - ક્રિસ્ટલ ફિલ્ડ સિદ્ધાંત અનુસાર, નીચેનામાંથી કઈ સંકીર્ણ પ્રજાતિઓ માટે \(\Delta_0\) મહત્તમ છે?GUJCET 2025 Medium
- નીચેનામાંથી ક્યા સંયોજનની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક (RMgX) સાથે કરતાં માત્ર પ્રાથમિક આલ્કોહોલ નીપજ મળશે?GUJCET 2026 Hard
- આઈસોથેલિક એસિડનું IUPAC નામ કયું છે ?GUJCET 2015 Easy
More PYQs from GUJCET
- એક વિધુતપ્રવાહધારિત સુવાહક રિંગની ત્રિજ્યા 6 cm છે. તેના કેન્દ્રથી રિંગની અક્ષ પર 8 cm અંતરે ઉદ્ભવતાં ચુંબકીયક્ષેત્રની તીવ્રતા 216 μ T છે, તો આ રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીયક્ષેત્ર _________\(\mu T\)થાય.GUJCET 2013 Medium
- જો \(f(x)=4 x^3+3 x^2+3 x+4, x \neq 0\) તો, \(\frac{d}{d x}\left(x^3 \cdot f\left(\frac{1}{x}\right)\right)=\) _________GUJCET 2021 Easy
- ________સંકીર્ણના જલીય દ્રાવણની સમાન પરિસ્થિતિમાં વિધુતવાહકતા સૌથી વધુ છે.GUJCET 2020 Hard
- \(Hg \left[ Co ( SCN )_4\right]-\) સવર્ગ સંયોજનનું સાચું IUPAC નામ કયું છે?GUJCET 2026 Medium
- RNA અંત:ક્ષેપમાં કોષીય સુરક્ષા માટેની પદ્ધતિ છે, જેમાં વિશિષ્ટ m-RNA __________ સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થાય છે.GUJCET 2021 Hard
- સમાન મૂલ્યના ત્રણ વિધુતભારો ચોરસનાં ત્રણ શિરોબિંદુઓ પર મૂકેલાં છે. જો \(q_1\) અને\(q_2\) વચ્ચે લાગતું કુલંબ બળ\(F_{12}\) હોય અને \(q_1\) અને \(q_3\)વચ્ચે લાગતું કુલંબ બળ\(F _{13}\) હોય, તો \(\frac{F_{13}}{F_{12}}\)= _________.GUJCET 2018 Hard