enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Coordination Compounds
\(Fe ^{+3}\) આયન \(CN ^{-}\) સાથે જોડાઈને સંકીર્ણ બનાવે ત્યારે તેની ચુંબકીય ચાકમાત્રા __________ BM થાય.
- A 2.83 BM
- B 3.87 BM
- C 5.92 BM
- D 1.73 BM
Answer & Solution
Correct Answer
(D) 1.73 BM
Step-by-step Solution
Detailed explanation
D


See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી કઈ પ્રક્રિયાઓની મુખ્ય નીપજ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે તૃતીયક સલ્ફોનેમાઇડ આપે છે?GUJCET 2017 Medium
- નીચે આપેલા સંયોજનનું IUPAC નામ કયું છે ?
GUJCET 2013 Medium - નીચેનામાંથી કયું સંયોજન સોડિયમ હાઈપો આયોડાઈડ સાથેની પ્રક્રિયામાં આયોડોફોર્મ બનાવશે નહીં ?GUJCET 2022 Medium
- બેન્ઝાઇલ ક્લોરાઇડના એમોનોલિસિસથી બનતી એમાઇનની 2 મોલ \(\mathrm{CH}_3 \mathrm{Cl}\) સાથેની પ્રક્રિયા દ્વારા મળતી નીપજનું નામ શું હશે?GUJCET 2026 Hard
- કોઈ એક ધાતુ 'M'ના હેલાઇડના જલીય દ્રાવણનું 1.5 ampere વિદ્યુતપ્રવાહ વડે 10 મિનિટ સુધી વિધુતવિભાજન કરતાં 0.2938 g ધાતુ જમા થાય છે. જો ધાતુનું પરમાણ્વીય દળ 63 gm/mole હોય, તો ધાતુ હેલાઇડનું સૂત્ર શું થશે ?GUJCET 2020 Hard
- એક્રોલિનનું સૂત્ર કયું છે ?GUJCET 2019 Hard
More PYQs from GUJCET
- \(\sqrt[4]{\left(\frac{d^3 y}{d x^3}\right)^5}=\sqrt[3]{\left(\frac{d^2 y}{d x^2}\right)^4}\) વિકલ સમીકરણ ની કક્ષા અને પરિમાણ અનુક્રમે _________ અને _________ થાય.GUJCET 2023 Easy
- એક ગોલક માટે, ત્રિજ્યા r = 6 cm પર, r ની સાપેક્ષે પૃષ્ઠફળના ફેરફારનો દર _________ \(\mathrm{cm}^2 / \mathrm{s}\) થાય.GUJCET 2024 Hard
- \({ }_{79}^{197} Au\) અને \({ }_{80}^{198} Hg\) ના ન્યુક્લાઈડ્ઝને એકબીજાના ___________ કહે છે.GUJCET 2026 Medium
- \(pK _a\) મૂલ્ય નીચેનામાંથી કયા સંયોજનનું સૌથી ઊંચું હશે ?GUJCET 2021 Medium
- માનવ પ્રજનનમાં ફલન દરમિયાન માત્ર એક જ શુક્રકોષના પ્રવેશ થયા પછી અંડકોષનો કયો ભાગ અન્ય શુક્રકોષોના પ્રવેશને અટકાવે છે ?GUJCET 2023 Hard
- \(
\frac{d}{d x}\left(\operatorname{cosec}^{-1} e^x\right)=\) __________GUJCET 2021 Hard