enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Alcohols, Phenols, and Ethers
\(pK _a\) મૂલ્ય નીચેનામાંથી કયા સંયોજનનું સૌથી ઊંચું હશે ?
- A \(p- O _2 N- C _6 H _4- OH\)
- B \(m- O _2 N- C _6 H _4- OH\)
- C \(o- O _2 N- C _6 H _4- OH\)
- D \(C _6 H _5 OH\)
Answer & Solution
Correct Answer
(D) \(C _6 H _5 OH\)
Step-by-step Solution
Detailed explanation
D
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- યુરિયાના 6% w/v જલીય દ્રાવણ સાથે કયો દ્રાવણ આઇસોટોનિક (સમદાબી) છે? [યૂરીયા નું મોલર દળ = \(=60 gm . mol ^{-1}\)]GUJCET 2018 Medium
- ઝીગલર ઉદ્દીપકમાં Ti ની ઓક્સિડેશન અવસ્થા શું છે?GUJCET 2025 Easy
- \(CH _3 ONa\) ની \(\left( CH _3\right)_3 CBr\) ની પ્રતિક્રિયા વચ્ચે કઈ નીપજ પ્રાપ્ત થાય છે?GUJCET 2023 Medium
- ઇથેનોલ \(\xrightarrow[413 K]{ H _2 SO _4}\) ડાયઇથાઇલ ઈથર.
ઉપરની પ્રક્રિયા કયા પ્રકારની છે?GUJCET 2025 Easy - એસિડિક પ્રબળતાનો કયો ક્રમ અયોગ્ય છે ?GUJCET 2016 Easy
- કયું સંયોજન હોફમેન બ્રોમામાઇડ વિઘટન પ્રક્રિયા આપશે?GUJCET 2023 Medium
More PYQs from GUJCET
- નીચે નામનિર્દેશનવાળી આકૃતિમાં કયો વિકલ્પ સાચો છે ?
GUJCET 2020 Hard - 16 mH ઇન્ડક્ટર સાથે \(10 \mu F\) નું સંપૂર્ણ વિધુતભારિત કેપેસિટર જોડેલ છે, તો પરિપથમાં મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ કેટલી હશે ?GUJCET 2022 Easy
- વક્ર \(x^2=4 y\) અને રેખા \(y=3\) વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ છેGUJCET 2025 Hard
- જો \(e^y(x+1) = 1\) હોય, તો \(\frac{d^2 y}{d x^2}-\left(\frac{d y}{d x}\right)^2=\) ___________ .GUJCET 2026 Hard
- ક્રિસ્ટલ ફિલ્ડ સિદ્ધાંત અનુસાર, નીચેનામાંથી કઈ સંકીર્ણ પ્રજાતિઓ માટે \(\Delta_0\) મહત્તમ છે?GUJCET 2025 Medium
- n-ઓક્ટેનમાં (સમાન પરિસ્થિતિમાં) નીચેના સંયોજનોની દ્રાવ્યતાનો કયો સાચો ક્રમ છે?
I) સાયક્લોહેક્ઝેન
II) KCl
III) \(CH _3 OH\)
IV) \(CH _3 CN\)GUJCET 2025 Easy