enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Human Reproduction
માનવ પ્રજનનમાં ફલન દરમિયાન માત્ર એક જ શુક્રકોષના પ્રવેશ થયા પછી અંડકોષનો કયો ભાગ અન્ય શુક્રકોષોના પ્રવેશને અટકાવે છે ?
- A પેરિવિટેલાઈન અવકાશ
- B ઝોના પેલ્યુસીડા
- C કોરોના રેડીએટા
- D અંડકોષનો કોષરસ
Answer & Solution
Correct Answer
(B) ઝોના પેલ્યુસીડા
Step-by-step Solution
Detailed explanation
B
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- દર્શાવેલ આકૃતિમાં 'X' અને 'Y' શું સૂચવે છે ?
GUJCET 2023 Hard - પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતો ઓક્સિજન એ જૈવ-વિવિધતાના સંરક્ષણ માટેની કયી દલીલ છે?GUJCET 2026 Easy
- ઈન વિટ્રો ફલનમાં, 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે તે પદ્ધતિને શું કહે છે ?GUJCET 2024 Easy
- મનુષ્યમાં શુક્રઉત્પાદક નલિકાઓમાંથી ઉત્પન્ન થયેલા શુક્રકોષોના વહનનો સાચો ક્રમ જણાવો.GUJCET 2023 Easy
- સીરોસીસ __________.GUJCET 2024 Medium
- એનોફિલિસ માદા મચ્છરના શરીરના કયા ભાગમાં પરોપજીવી પ્લાઝમોડિયમના જન્યુકોષોનું ફલન અને વિકાસ થાય છે?GUJCET 2021 Easy
More PYQs from GUJCET
- શુક્રપિંડની શુક્રઉત્પાદક નલિકાઓ, 'X' મારફતે 'Y' માં ખૂલે છે.GUJCET 2026 Easy
- r ત્રિજ્યા ધરાવતાં એક વર્તુળાકાર ગાળામાંથી । વિધુતપ્રવાહ પસાર થાય છે. આ ગાળાના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીયક્ષેત્ર B છે. તો આ વર્તુળાકાર ગાળાની ચુંબકીય ચાકમાત્રા શું હશે ?GUJCET 2021 Medium
- એક પરિપથમાં \(1 \Omega\) અવરોધ અને 2.5 mH વાળું ઇન્ડક્ટર શ્રેણીમાં જોડી તેની સાથે 200 V અને 50 Hz આવૃત્તિ ધરાવતું AC પ્રાપ્તિસ્થાન જોડેલ છે, તો આ પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત કેટલો હશે ?GUJCET 2012 Hard
-

પ્રક્રિયામાં અંતિમ નીપજ શું છે ?GUJCET 2020 Medium - ક્યું સંયોજન સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક છે ?GUJCET 2018 Easy
- જો \(A= \left[\begin{array}{lll}2 & 3 & 4\end{array}\right]\left[\begin{array}{lll}1 & x & 3 \\ 2 & 4 & 5 \\ 3 & 2 & x\end{array}\right]\left[\begin{array}{l}x \\ 2 \\ 0\end{array}\right]\) = O હોય, તો = \(x\) _________GUJCET 2017 Hard