enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Amines
નીચેના પૈકી કઈ પ્રક્રિયાઓની મુખ્ય નીપજ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે તૃતીયક સલ્ફોનેમાઇડ આપે છે?
- A \(C _6 H _5 Cl +2 NH _3 \xrightarrow[\substack{473 K \\ 60 \text { બાર }}]{ Cu _2 O }\)
- B \(CH _3 CH _2 NO _2 \xrightarrow{ LiAlH _4}\)
- C \(CH _3 CH _2 NC \xrightarrow{ LiAlH _4}\)
- D \(CH _3 CONH _2 \xrightarrow[\Delta]{ Br _2 / NaOH }\)
Answer & Solution
Correct Answer
(C) \(CH _3 CH _2 NC \xrightarrow{ LiAlH _4}\)
Step-by-step Solution
Detailed explanation
\(CH _3 CH _2 NC \xrightarrow[\text { રિડક્શન }]{ LiAlH _4} \underset{2^{\circ} \text {-એમાઇન }}{ CH _3 CH _2 NHCH _3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂકાકોષમાં કયા પદાર્થનું રિડક્શન થાય છે?GUJCET 2010 Easy
- SN1 પ્રક્રિયા નીચેનામાંથી કયા હેલાઈડ સૌથી ઝડપી આપશે ?GUJCET 2021 Hard
- સાચાં વિધાન માટે ‘T' અને ખોટાં વિધાન માટે 'F' સંજ્ઞા આપી નીચેનાં વિધાનો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) સાઈટોસીન બેઇઝ પિરિમિડીનનો વ્યુત્પન્ન છે.
(ii) DNAમાં β-D-રીબોઝ શર્કરા છે.
(iii) ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણનો સંદેશ RNAમાં હાજર હોય છે.
(iv) DNA સજીવોની જુદી જુદી જાતિની ઓળખને એક શતક સુધી જાળવી રાખે છે.GUJCET 2019 Hard - નીચેના પૈકી કયું સંયોજન સૌથી વધારે એસિડિક છે ?GUJCET 2013 Hard
- પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટો એલ્યુમિનેટ (III) – સવર્ગ સંયોજનમાં મધ્યસ્થ ધાતુ આયનની પ્રાથમિક અને દ્વિતિયક સંયોજકતા અનુક્રમે કેટલી થશે?GUJCET 2026 Easy
- _________મહત્તમ ચુંબકીય ચાકમાત્રા દર્શાવે છે.GUJCET 2015 Hard
More PYQs from GUJCET
- આપેલા પરિપથમાં વ્યય થતો પાવર 150 W હોય તો R =_____
GUJCET 2022 Easy - નિશ્ચાયક \(\left|\begin{array}{ccc}2 & 3 & 5 \\ 1 & 0 & 7 \\ -1 & -2 & 4\end{array}\right|\) ના ઘટક 7 ના ઉપનિશ્ચાયક તથા સહઅવયવનો સરવાળો _________ છે.GUJCET 2021 Easy
- 30 cm કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને 10 cm કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખ્યો छे. આ સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ શોધો. (લેન્સની જાડાઈ અવગણો)GUJCET 2022 Hard
- બિંદુવત્ ઉદ્ગમસ્થાનમાંથી અપસારી થતા પ્રકાશ માટે,GUJCET 2025 Medium
- અનુનાદિત શ્રેણી A.C. પરિપથમાં અવરોધ R, ઇન્ડક્ટર L અને કેપેસિટર C ને સમાંતર A.C. વોલ્ટેજ અનુક્રમે 5 V, 10 V અને 10 V છે, તો પરિપથમાં લાગુ પાડેલ A.C. વોલ્ટેજ __________ છે.GUJCET 2009 Hard
- વક્ર \(x^2=4 y\) અને રેખા \(y=3\) વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ છેGUJCET 2025 Hard