ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Electrochemistry

કોઈ એક ધાતુ 'M'ના હેલાઇડના જલીય દ્રાવણનું 1.5 ampere વિદ્યુતપ્રવાહ વડે 10 મિનિટ સુધી વિધુતવિભાજન કરતાં 0.2938 g ધાતુ જમા થાય છે. જો ધાતુનું પરમાણ્વીય દળ 63 gm/mole હોય, તો ધાતુ હેલાઇડનું સૂત્ર શું થશે ?

  1. A MCl
  2. B \(MCl _3\)
  3. C \(MCl _2\)
  4. D \(MCl _4\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(MCl _2\)

Step-by-step Solution

Detailed explanation

C
From GUJCET
Explore more questions on app