enEnglishguગુજરાતી
GUJCET · Physics · Nuclei
\({ }_{79}^{197} Au\) અને \({ }_{80}^{198} Hg\) ના ન્યુક્લાઈડ્ઝને એકબીજાના ___________ કહે છે.
- A આઇસોટોપ્સ
- B આઇસોટોન્સ
- C આઇસોબાર્સ
- D આઇસોમર્સ
Answer & Solution
Correct Answer
(B) આઇસોટોન્સ
Step-by-step Solution
Detailed explanation
આઇસોટોન્સ
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો R અને L એ અનુક્રમે અવરોધ અને આત્મપ્રેરકત્વ દર્શાવે છે. __________ એ સમયનું પરિમાણ ધરાવે છે.GUJCET 2017 Easy
- 12 વોટના બલ્બ સાથે જોડેલ સ્ટેપડાઉન ટ્રાન્સફોર્મરનો આઉટપુટ વોલ્ટેજ 24 V મળે છે, તો મહત્તમ પ્રવાહ \(I _{ m }\) નું મૂલ્ય કેટલું હશે ?GUJCET 2023 Medium
- જો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની ટ્યુબલંબાઈ 96 cm અને સામાન્ય સ્થિતિમાં તેની મોટવ શક્તિ 15 હોય તો, તેના ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ __________.GUJCET 2019 Medium
- બે બિંદુવત્ વિધુતભારો વચ્ચેનું વિધુતીય બળ 200 N છે. કોઈ એક વિધુતભારનું મૂલ્ય \(10 \%\) વધારવામાં આવે અને બીજા વિધુતભારનું મૂલ્ય \(10 \%\) ઘટાડવામાં આવે તો તેટલા જ અંતરે રહેલાં બંને વિધુતભારો વચ્ચેનું વિધુતબળ _________ હશે.GUJCET 2008 Easy
- કારની એક સંગ્રાહક બૅટરીનું emf 6.0 V છે. જો બૅટરીનો આંતરિક અવરોધ \(0.2 \Omega\) હોય તો બૅટરીમાંથી ___________ W મહત્તમ પાવર ખેંચી શકાય.GUJCET 2026 Easy
- 1.55 વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્રતાત્રિજ્યા સમાન હોય તેવા દ્વિ-બહિર્ગોળ લેન્સ બનાવવો છે, તો 20 cm કેન્દ્રલંબાઈ મેળવવા માટે જરૂરી વક્રતાત્રિજ્યા કેટલી હશે ?GUJCET 2022 Medium
More PYQs from GUJCET
- વિકલ સમી. \(\frac{d y}{d x}=e^{x+y}\) નો વ્યાપક ઉકેલ __________ થશે.GUJCET 2026 Easy
- નીચે આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં સંયુક્ત કેપેસિટન્સ \(\mu F\) માં કેટલો થશે ?
GUJCET 2006 Medium - 2 cm અંતરે રહેલાં બે લાંબા, સીધા અને સમાંતર તાર A અને B માંથી 10 A અને 4 A વિધુતપ્રવાહો સમાન દિશામાં વહે છે. તાર A ના 4 cm લંબાઈના વિભાગ પર લાગતું બળ શોધો.( \(\mu_0=4 \pi \times 10^{-7}\) SI લો).GUJCET 2022 Easy
- કોઈ પણ ત્રણ સદિશો \(\vec{a}, \vec{b}, \vec{c}\) માટે, જો \(\vec{a}+\vec{b}+\vec{c}=\overrightarrow{0}\) અને \(|\vec{a}|=3,|\vec{b}|=4,|\vec{c}|=2\) હોય, તો \(\vec{a} \cdot \vec{b}+\vec{b} \cdot \vec{c}+\vec{c} \cdot \vec{a}=\) _________GUJCET 2020 Medium
- સજાતીય વિધુતભાર અને સમાન પૃષ્ઠ વિદ્યુતભાર \(\sigma\) વાળા બે પાતળા અનંત પરિમાણ વાળા સમાંતર સમતલોની વચ્ચે તથા તેમની બહાર વિધુતક્ષેત્રની તીવ્રતા અનુક્રમે __________ અને __________ હશે.GUJCET 2017 Hard
- વ્યવહારમાં વપરાતા સ્ટેપઅપ ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પાવર __________ .GUJCET 2014 Medium