enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Amines
બેન્ઝાઇલ ક્લોરાઇડના એમોનોલિસિસથી બનતી એમાઇનની 2 મોલ \(\mathrm{CH}_3 \mathrm{Cl}\) સાથેની પ્રક્રિયા દ્વારા મળતી નીપજનું નામ શું હશે?
- A N,N-ડાયમિથાઇલફિનાઇલમિથેનેમાઇન
- B N,N-ડાયફિનાઇલમિથેનેમાઇન
- C N,N-ડાયફિનાઇલઇથેનેમાઇન
- D N-મિથાઇલ, N-ફિનાઇલમિથેનેમાઇન
Answer & Solution
Correct Answer
(A) N,N-ડાયમિથાઇલફિનાઇલમિથેનેમાઇન
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{C_6H_5CH_2Cl + NH_3 \rightarrow C_6H_5CH_2NH_2}\) \(\mathrm{C_6H_5CH_2NH_2 + 2CH_3Cl \rightarrow C_6H_5CH_2N(CH_3)_2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી ક્યા પ્રક્રિયકનો ઉપયોગ ગુણાત્મક અને જથ્થાત્મક રાસાયણિક વિશ્લેષણમાં થતો નથી?GUJCET 2026 Easy
- વેગ \(= K [ A ]^{\frac{1}{2}} \cdot[ B ]^{\frac{3}{2}}\) ધરાવતી પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ કયો હશે ?GUJCET 2023 Medium
- જ્યારે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ ઇથેનોલ સાથે પ્રક્રિયા કરે છે, ત્યારે કઈ ઓક્સિડેશન પામેલી નીપજ પ્રાપ્ત થાય છે?GUJCET 2017 Easy
- નીચેના પૈકી સંકીર્ણની કઈ જોડના જલીય દ્રાવણ, \(0.1 M AgNO _{3( aq )}\) સાથે અનુક્રમે આછો પીળો અને સફેદ અવક્ષેપ આપશે ?GUJCET 2017 Hard
- નીચેનામાંથી કઈ પ્રજાતિ લિગેન્ડ હોવાની અપેક્ષા નથી?GUJCET 2023 Medium
- લેન્થેનોઇડ શ્રેણીના એક સભ્યનું નામ આપો કે, જે +4 ઓક્સિડેશન અવસ્થા માટે સુપ્રસિદ્ધ છે.GUJCET 2024 Medium
More PYQs from GUJCET
- તે ધાતુ ઓળખો જેના દ્વિસંયોજક આયનની 'ફક્ત સ્પિન' ચુંબકીય ચાકમાત્રા \(\sqrt{35}\) BM છે.GUJCET 2025 Medium
- ગર્ભાવસ્થાના (pregnancy) વિવિધ મહિનાઓ દરમિયાન ભ્રૂણીય વિકાસની (embryonic development) મુખ્ય લાક્ષણિકતાઓ નીચે આપેલી છે. સાચા ક્રમિક ઘટનાઓ (correct sequential events) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(I) ગર્ભ (foetus) ની પ્રથમ હલનચલન (first movements)
(II) ગર્ભ માં અંગો (limbs) અને આંગળીઓ/અંગૂઠા (digits) નો વિકાસ
(III) ભ્રૂણનું હૃદય (embryo's heart) રચાય છે.
(IV) શરીર સૂક્ષ્મ વાળ (fine hairs) થી ઢંકાયેલું હોય છે.GUJCET 2021 Hard - જો \(\int \frac{\sin x}{\sin (x-\alpha)} d x=p x-q \log |\sin (x-\alpha)|+c\) હોય, તો \(p q\) = _________.GUJCET 2019 Hard
- નીચેની પ્રક્રિયાનું નામ લખો.
GUJCET 2024 Hard - વક્ર \(y^2=4 x\) અને રેખા \(x=3\) વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2022 Easy
- જે વિધેય \(f\), બિંદુ \(x=\frac{\pi}{2}\) આગળ સતત હોય તથા \(f(x)=\left\{\begin{array}{cc}\frac{2 k \cos x}{\pi-2 x}, & x \neq \frac{\pi}{2} \\ 2024, & x=\frac{\pi}{2}\end{array}\right.\), તો \(k\) નું મૂલ્ય _________GUJCET 2024 Hard