enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · The d & f Block Elements
જો પરમાણુનો પરમાણુક્રમાંક 26 હોય, તો તેના જલીય દ્રાવણમાં દ્વિ-સંયોજક આયનની ચુંબકીય ચાકમાત્રા _____ BM થશે.
- A 1.73
- B 3.87
- C 2.83
- D 4.9
Answer & Solution
Correct Answer
(D) 4.9
Step-by-step Solution
Detailed explanation
\( \text{Fe} (Z=26): [\text{Ar}] 3d^6 4s^2 \) \( \text{Fe}^{2+}: [\text{Ar}] 3d^6 \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(K \left[ Co ( OX )_2\left( NH _3\right)_2\right]\) સંકીર્ણમાં પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજક્તા અને તેના જલીય દ્રાવણમાં રહેલાં કુલ આયનોની સંખ્યા અનુક્રમે _____ છે.GUJCET 2019 Hard
- ગ્લુકોઝ કયા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને ઓક્ઝાઇમ બનાવે છે?GUJCET 2025 Easy
- કયા તાપમાને સિરામિક દ્રવ્યો અતિસુવાહક તરીકે વર્તે છે ?GUJCET 2019 Hard
- જો \(K _3\left[ Fe ( CN )_6\right]\) ના જલીય દ્રાવણનો વિયોજન અંશ \((\alpha) 0.778\) છે, તો તેનો વોન્ટ-હોફ અવચવ ગણો.GUJCET 2019 Hard
- કોલમ-I માં આપેલી પ્રક્રિયાને કોલમ-II માં આપેલ નામ સાથે જોડો.
GUJCET 2024 Easy - નીચેનામાંથી કયું સંકુલ અનુચુંબકીય (પેરામેગ્નેટિક / paramagnetic) છે?GUJCET 2015 Medium
More PYQs from GUJCET
- \(\frac{d}{d x}\left(e^{x \log x}+e^3\right)=\) _________GUJCET 2024 Easy
- 220 V સપ્લાય માટે એક વિધુતબલ્બ 100 W નું રેટિંગ ધરાવે છે. બલ્બનો અવરોધ _________ હશે.GUJCET 2020 Hard
- \(H _2 SO _4\) ની ઉચ્ચ સાંદ્રતાના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ પર મેળવેલ ઉત્પાદન __________ છે.GUJCET 2024 Medium
- એક પરમાણુમાં 5.4 eV તફાવત બે ઊર્જા સ્તરોને જુદાં પાડે છે, જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે છે. ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી ?
( \(1 \mathrm{eV}=1.6 \times 10^{-19} \mathrm{~J}, h=6.625 \times 10^{-34} \mathrm{Js}\) )GUJCET 2022 Easy - વિકલ સમી. \(\frac{d y}{d x}=e^{x+y}\) નો વ્યાપક ઉકેલ __________ થશે.GUJCET 2026 Easy
- જો \(\int \tan ^{-1} x d x= A x \cdot \tan ^{-1} x+ B \log \left(1+x^2\right)+ C\) હોય, તો \(A + B =\) ___________ .GUJCET 2025 Easy