enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · The d & f Block Elements
નીચેનામાંથી કઈ ધાતુના દ્વિસંયોજક આયનની જલીય દ્રાવણમાં ચુંબકીય ચાકમાત્રા 5.92 BM છે ?
- A Fe
- B Cr
- C Co
- D Mn
Answer & Solution
Correct Answer
(D) Mn
Step-by-step Solution
Detailed explanation
D
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયા, A→ B માં પ્રક્રિયકની સાંદ્રતા 9 ગણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયાવેગ ત્રણ ગણો થાય છે. આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેટલો હશે ?GUJCET 2019 Hard
- સંયોજન (I), (II), (III) ની એસિડીકતાનો ક્રમ કયો સાચો છે?
(I) 4-નાઈટ્રો બેન્ઝોઇક એસિડ
(II) 4-મિથોક્સી બેન્ઝોઇક એસિડ
(III) બેન્ઝોઈક એસિડGUJCET 2023 Medium - નીચેનામાંથી કયા એમિનો એસિડની pH, 7 કરતાં વધારે છે?GUJCET 2018 Medium
- નીચે પૈકી કયું વિધાન અયોગ્ય છે ?GUJCET 2018 Medium
- તાપમાન T પર 2 pH ધરાવતા \(CH _3 COOH\) ના 0.5 M જલીય દ્રાવણનું અભિસરણ દબાણ ___________ છે.GUJCET 2020 Medium
- નીચેનામાંથી કયા સંકીર્ણ આયન (complex ion) ની સ્થાયીતા (stability) સૌથી ઓછી (least) છે?GUJCET 2014 Medium
More PYQs from GUJCET
- નીચેનામાંથી કયા આયનમાં d-d સંક્રમણ શક્ય નથી?GUJCET 2007 Easy
- દર્શાવેલ આકૃતિમાં 'X' શું સૂચવે છે?
GUJCET 2022 Hard - એમાઇલોપેક્ટિનમાં કઈ ગ્લાયકોસિડિક સાંકળ જોવા મળે છે ?GUJCET 2022 Medium
- \(f: z \rightarrow z, f(x)=x^3+2\) પ્રમાણે વ્યાખ્યાયિત છે, તો વિધેય f એ....GUJCET 2024 Hard
- ઉદ્ભવસ્થાનમાંથી 8.196 X 106 Hz આવૃતિના વિધુતચુંબકીય તરંગો પ્રસરે છે, તો આ વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ કેટલી થાય ?GUJCET 2010 Medium
- વિધુતવિભાજ્ય (આયનીય)ના જલીય દ્રાવણ માટે નીચેના પૈકી કયુ વિધાન સાચું નથી?GUJCET 2024 Easy