ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Haloalkanes and Haloarenes

આલ્કાઈલ હેલાઈડ અને એરાઈલ હેલાઈડના મિશ્રણની જ્યારે શુષ્ક ઈથરમાં સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા ક્યા નામે ઓળખાય છે?

  1. A ફિટિગ પ્રક્રિયા
  2. B ફિન્કલસ્ટીન પ્રક્રિયા
  3. C વુર્ટ્ઝ-ફિટિગ પ્રક્રિયા
  4. D વુર્ટ્ઝ પ્રક્રિયા
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) વુર્ટ્ઝ-ફિટિગ પ્રક્રિયા

Step-by-step Solution

Detailed explanation

વુર્ટ્ઝ-ફિટિગ પ્રક્રિયા
From GUJCET
Explore more questions on app