enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Alcohols, Phenols, and Ethers
નીચેના પૈકી કઈ પ્રક્રિયામાં પ્રાપ્ત થતી કાર્બનિક નીપજનું ઉત્કલનબિંદુ સૌથી ઓછું હશે ?
- A \(CH _3- CH _2- COOH \xrightarrow[ H _2 O ]{ LiAlH _4}\)
- B \(\mathrm{CH_3COCH_3 \xrightarrow[\mathrm{H_2O}]{\mathrm{NaBH_4}} }\)
- C \(CH _3- CH _2- CHO \xrightarrow[ H _2 O ]{ NaBH _4}\)
- D \(CH _3- CH = CH _2 \xrightarrow[ H _2 O _2 \cdot OH ]{\left( BH _3\right)_2}\)
Answer & Solution
Correct Answer
(B) \(\mathrm{CH_3COCH_3 \xrightarrow[\mathrm{H_2O}]{\mathrm{NaBH_4}} }\)
Step-by-step Solution
Detailed explanation
A) \[ \mathrm{CH_3CH_2COOH \xrightarrow[\;H_2O\;]{LiAlH_4} CH_3CH_2CH_2OH} \] Product: 1-propanol
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના સવર્ગ સંયોજન માટે વૉન્ટ હોફ અવયવ (i) નું મૂલ્ય શું હશે? (સંયોજન જલીય દ્રાવણમાં સંપૂર્ણપણે વિયોજન પામે છે) પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટોએલ્યુમિનેટ (III)GUJCET 2025 Easy
- નીચે દર્શાવેલાં સંયોજનોને તેમની એસિડિક પ્રબળતાના ઊતરતા ક્રમમાં ગોઠવો.
GUJCET 2024 Hard - \(\left[ Cr \left( H _2 O \right)_6\right] Cl _3\) અને \(\left[ Cr \left( H _2 O \right)_5 Cl _1 Cl _2 \cdot H _2 O \right.\)સંયોજનોમાં કયા પ્રકારની સમઘટકતા (Isomerism) જોવા મળે છે?GUJCET 2023 Hard
- પિગાળેલા \(Cu \left( NO _3\right)_2\) અને \(Al \left( NO _3\right)_3\) ના જુદા જુદા બે વિધુતવિભાજન કોષ શ્રેણીબદ્ધ કરી વિધુતપ્રવાહ પસાર કરતાં 2.7 ગ્રામ AI વિધુતધ્રુવ ઉપર જમા થાય ત્યારે કોપર (Cu) ધાતુ કેટલી ઉત્પન્ન થશે? \([ Cu =63.5\) ગ્રામ/મોલ, \(Al =27\) ગ્રામ/મોલ \(]\)GUJCET 2011 Easy
- અર્ધ પ્રતિક્રિયા સમય ( \(t_{1 / 2}\) ) અને \((n-1)\) ઑર્ડર પ્રતિક્રિયા માટે રિએક્ટન્ટની પ્રારંભિક સાંદ્રતા વચ્ચેનો સંબંધ આપો.GUJCET 2011 Medium
- ટેટ્રા ક્લોરાઇડો નિકલેટ (II) સંકીર્ણ માટે d-કક્ષકોના વિભાજન દરમિયાન તેમની ઊર્જાનો સાચો ક્મ કયો છે ?GUJCET 2019 Easy
More PYQs from GUJCET
- એક ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરમાં ગૂંચળાના આંટાઓની સંખ્યા બમણી કરતાં પ્રવાહ સંવેદિતા ___________ અને વૉલ્ટેજ સંવેદિતા ___________.GUJCET 2026 Hard
- જો \(\left[\begin{array}{cc}x+y & -2 \\ 7+z & x-y\end{array}\right]=\left[\begin{array}{rr}-7 & -2 \\ 5 & 0\end{array}\right]\) હોય, તો \(2 x+4 y+2 z\) = _________.GUJCET 2023 Medium
- કયું લેન્થેનોઇડ સંયોજન રંગદ્રવ્ય તરીકે વપરાય છે?GUJCET 2009 Easy
- સદિશો \(\vec{a}=2 \hat{i}+2 \hat{j}-5 \hat{k}\) અને \(\vec{b}=2 \hat{i}+\hat{j}+3 \hat{k}\) ના સરવાળાના સદિશની દિશામાં એકમ સદિશ \(\vec{c}\) હોય, તો \(|\vec{c}|\) = _________.GUJCET 2021 Easy
- સમાન દ્રવ્યના અને સમાન લંબાઈના બે સુવાહક તારના આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર 1: 2 છે. જ્યારે બંનેમાં સમાન વિદ્યુત પ્રવાહ વહે છે, ત્યારે તારમાં પ્રતિ સેકન્ડ ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર શું હશે?GUJCET 2008 Medium
- નીચેના પૈકી કયા સંયોજનનું પ્રકાશીય ક્લોરિનેશન કરતાં માત્ર એક જ મોનોક્લોરો વ્યુત્પન્ન મળે છે ?GUJCET 2017 Easy