enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Coordination Compounds
નીચેનામાંથી કયુ વિધાન સંયોજકતા બંધન સિદ્ધાંતને લાગું પડતું નથી?
- A તે ચુંબકીય માહિતીનું પરિમાણાત્મક અર્થઘટન આપતો નથી.
- B તે નિર્બળ અને પ્રબળ લિગેન્ડ્સ વચ્ચે ભેદ પાડતો નથી.
- C તે સવર્ગ સંયોજનો દ્વારા પ્રદર્શિત થતા રંગને સમજાવે છે.
- D તે 4-સવર્ગીય સંકીર્ણોના બંધારણો સંબંધિત ચોક્કસ આગાહીઓ કરતો નથી.
Answer & Solution
Correct Answer
(C) તે સવર્ગ સંયોજનો દ્વારા પ્રદર્શિત થતા રંગને સમજાવે છે.
Step-by-step Solution
Detailed explanation
તે સવર્ગ સંયોજનો દ્વારા પ્રદર્શિત થતા રંગને સમજાવે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- દરિયાઈ પાણીમાંથી ક્ષાર દૂર કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ વપરાય છે ?GUJCET 2021 Medium
- નીચેનામાંથી કયા સંયોજનમાં બધાં જ મોનોસેકેરાઇડ એકમ \(C _1- O - C _4\) સાંકળથી જોડાયેલા નથી ?GUJCET 2015 Medium
- નીચેનાં દ્રાવણોમાંથી કયા દ્રાવણનું ઉત્કલનબિંદુ સૌથી નીચું છે ?GUJCET 2021 Hard
- નીચેનામાંથી કઈ ધાતુના દ્વિસંયોજક આયનની જલીય દ્રાવણમાં ચુંબકીય ચાકમાત્રા 5.92 BM છે ?GUJCET 2020 Easy
- નીચેના પૈકી કયો બેઇઝ દ્વિચક્રીય છે ?GUJCET 2013 Medium
- એમાઇલોપેક્ટિનમાં કઈ ગ્લાયકોસિડિક સાંકળ જોવા મળે છે ?GUJCET 2022 Medium
More PYQs from GUJCET
- કોઈ પણ \(a \in \mathbf{R}^3\) માટે, \(|\vec{a} \times \hat{i}|^2+|\vec{a} \times \hat{j}|^2+|\vec{a} \times \hat{k}|^2=\) _________.GUJCET 2023 Medium
- જ્યારે હવા (air) ને ડાઇલેક્ટ્રિક અચળાંક (dielectric constant) \(K\) ધરાવતા ડાઇલેક્ટ્રિક માધ્યમથી (dielectric medium) બદલવામાં આવે છે, ત્યારે '\(d\)' અંતરે રહેલા બે વીજભારો (charges) વચ્ચે લાગતું મહત્તમ આકર્ષણ બળ (maximum force of attraction) ________.GUJCET 2006 Hard
- એક અનંત લંબાઈના સુરેખ વિધુતપ્રવાહધારિત વાહક તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વર્તુળાકાર લૂપ રચાય તેમ વાળવામાં આવે છે. જો લૂપની ત્રિજ્યા R હોય, તો તેના કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર ___________ .
GUJCET 2009 Easy - ટેટ્રાક્લોરોમિથેનમાંથી ફિઓન-12 નું ઉત્પાદન કઈ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે?GUJCET 2026 Medium
- જો \(|\vec{a}|=3\), તો \(|\vec{a} \times \hat{i}|^2+|\vec{a} \times \hat{j}|^2+|\vec{a} \times \hat{k}|^2\) નું મૂલ્ય _________ છે.GUJCET 2020 Hard
- એક મોટા વૃક્ષ પર આહાર માટે આધાર રાખતા કીટકોની સંખ્યા ગણતરી કરીએ તો કેવા પ્રકારનો પિરામિડ મળશે ?GUJCET 2022 Medium