enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Chemical Kinetics
આર્હેનિયસ સમીકરણ અનુસાર નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
- A તાપમાનમાં ઘટાડો અથવા સક્રિયકરણ ઊર્જામાં વધારો પ્રક્રિયાના વેગમાં વધારો કરશે.
- B તાપમાનમાં વધારો અને સક્રિયકરણ ઊર્જામાં વધારો પ્રક્રિયાના વેગમાં વધારો કરશે.
- C તાપમાનમાં વધારો અથવા સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો પ્રક્રિયાના વેગમાં વધારો કરશે.
- D તાપમાનમાં ઘટાડો અને સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો પ્રક્રિયાના વેગમાં વધારો કરશે.
Answer & Solution
Correct Answer
(C) તાપમાનમાં વધારો અથવા સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો પ્રક્રિયાના વેગમાં વધારો કરશે.
Step-by-step Solution
Detailed explanation
તાપમાનમાં વધારો અથવા સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો પ્રક્રિયાના વેગમાં વધારો કરશે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઝીગલર ઉદ્દીપકમાં Ti ની ઓક્સિડેશન અવસ્થા શું છે?GUJCET 2025 Easy
- વિટામિન B1 નું રાસાયણિક નામ કયું છે ?GUJCET 2016 Hard
- દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન (SN2) પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?GUJCET 2014 Easy
- નીચેના પૈકી કઈ પ્રક્રિયા ગ્લુકોઝનું રેખીય બંધારણ સૂચવે છે ?GUJCET 2013 Hard
- \(Zn _{( s )}\left| Zn _{( xM )}^{2+}\right|\left| Cu _{(0.02 M )}^{2+}\right| Cu _{( s )}\) તો કોષના પોટેન્શિયલ વધારો કરવા માટે x નું મૂલ્ય નીચેમાંથી કયું યોગ્ય છે ?GUJCET 2022 Medium
- આપેલ પ્રક્રિયા માટે, યોગ્ય પ્રક્રિયક ઓળખો.
GUJCET 2025 Hard
More PYQs from GUJCET
- 1 cm ત્રિજ્યા અને 0.5 m લંબાઈનો એક સોલેનોઇડ 250 આંટા ધરાવે છે. તેમાંથી 5A વિધુતપ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ?GUJCET 2023 Easy
- વિકલ સમીકરણ \(\frac{x d y-y d x}{y}=0\) નો વ્યાપક ઉકેલ _________ છે.GUJCET 2024 Medium
- નીચે આપેલ રેખાકૃતિમાં દર્શવલ P અને Q માટે સાચી સંજ્ઞા પસંદ કરો.
GUJCET 2024 Hard - પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગઅચળાંક \(60 s^{-1}\) છે. પ્રક્રિયક પ્રારંભિક સાંદ્રતાથી તેના \(\frac{1}{16}\) ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે કેટલી સેકન્ડ લાગશે ?GUJCET 2021 Easy
- નીચેના પૈકી કઈ પ્રક્રિયામાં પ્રાપ્ત થતી કાર્બનિક નીપજનું ઉત્કલનબિંદુ સૌથી ઓછું હશે ?GUJCET 2018 Hard
- N આંટા ધરાવતા વાહક ગૂંચળામાંથી વહેતો પ્રવાહ 1 A હોય ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ L હેન્રી છે. હવે જો તેમાંથી વહેતો પ્રવાહ 5 I A કરવામાં આવે ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ __________ H થશે.GUJCET 2024 Medium