enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Electrochemistry
\(Zn _{( s )}\left| Zn _{( xM )}^{2+}\right|\left| Cu _{(0.02 M )}^{2+}\right| Cu _{( s )}\) તો કોષના પોટેન્શિયલ વધારો કરવા માટે x નું મૂલ્ય નીચેમાંથી કયું યોગ્ય છે ?
- A x = 0.02M
- B \(x<0.02 M\)
- C \(x>0.02 M\)
- D \(x \geq 0.02 M\)
Answer & Solution
Correct Answer
(B) \(x<0.02 M\)
Step-by-step Solution
Detailed explanation
B
\(E_{\text {cell }}=E_{\text {cell }}^0-\frac{0.059}{n} \log \frac{x}{0.02}\)
If \(x<0.02 M\) then \(\log <1\) So \(E _{\text {cell }}\) increase.
\(E_{\text {cell }}=E_{\text {cell }}^0-\frac{0.059}{n} \log \frac{x}{0.02}\)
If \(x<0.02 M\) then \(\log <1\) So \(E _{\text {cell }}\) increase.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- મંદ જલીય \(CuSO _4\) ના દ્રાવણનું નિષ્ક્રિય ધ્રુવો વડે વિધુતવિભાજન દરમિયાન દ્રાવણનું નિષ્ક્રિય ધ્રુવો વડે દ્રાવણની pH ________.GUJCET 2017 Hard
- નીચેનામાંથી કયા એમિનો એસિડની pH, 7 કરતાં વધારે છે?GUJCET 2018 Medium
- નીચેના પૈકી સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ કયો છે ?GUJCET 2017 Easy
- ઇલેક્ટ્રોનિક રચના \([\) Ar \(] 3 d^8\) ધરાવતા \(M ^{2+}\) આયન સાથેના તત્વની અણુ સંખ્યા શું છે?GUJCET 2009 Hard
- નીચેનામાંથી કયું સંકીર્ણ સંયોજન પ્રકાશીય ક્રિયાશીલ (optically active compound) છે, તે ઓળખો.GUJCET 2024 Easy
- નીચેનામાંથી કયા સંયોજનની \(S_N 2\) પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ છે?GUJCET 2025 Medium
More PYQs from GUJCET
- સૂર્યમાં થતી પ્રોટોન - પ્રોટોન ચક્ર પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અને તેના પ્રતિકણના સંયોજનથી પ્રાપ્ત થતી ઊર્જાનું મૂલ્ય કેટલું હશે ?GUJCET 2023 Easy
- 2.5 kg ના 0.25 મોલલ જલિય દ્રાવણ બનાવવા માટે જરૂરી ગ્લુકોઝ \(\left( C_6H_{12}O_6 \right)\) નું દળ ગણો. [પરમાણુ વજન : \(H = 1,\; O = 16,\; C = 12 \; \text{amu}\)]GUJCET 2024 Hard
- 'X' માટે ત્રિઅક્ષરી સંકેતનો સાચો વિકલ્પ પસંદ કરો.

[સિકલસેલ HbS પેપ્ટાઈડ]GUJCET 2022 Easy - નીચેનામાંથી કયું સંયોજન સોડિયમ હાઈપો આયોડાઈડ સાથેની પ્રક્રિયામાં આયોડોફોર્મ બનાવશે નહીં ?GUJCET 2022 Medium
- એક દ્રવ્યના અણુને \(10^{-29} Cm\) જેટલી કાયમી વિધુત ડાયપોલ ચાકમાત્રા છે. આ દ્રવ્યના બે મોલ જથ્થાને \(10^6 Vm ^{-1}\) મૂલ્યનું પ્રબળ વિદ્યુતક્ષેત્ર લગાડીને (નીચા તાપમાને) ધ્રુવીભૂત કરેલ છે, તો તેની સ્થિતિઊર્જા કેટલી ? (એક મોલ દ્રવ્યમાં \(6 \times 10^{23}\) અણુઓ હોય છે.)GUJCET 2022 Easy
- એક ગૂંચળામાં વહેતો પ્રવાહ 1 ms માં 3 A થી ઘટી 2 A થાય છે. તે દરમિયાન ઉદ્ભવતું વિધુતચાલક બળ 5 v હોય, તો ગૂંચળાનું આત્મપ્રેરકત્વ __________ .GUJCET 2007 Hard