enEnglishguગુજરાતી
GUJCET · Maths · Differential Equations
વિકલ સમીકરણ \(\frac{x d y-y d x}{y}=0\) નો વ્યાપક ઉકેલ _________ છે.
- A \(x y=c\)
- B \(x=c y^2\)
- C \(y=c x\)
- D \(y=c x^2\)
Answer & Solution
Correct Answer
(C) \(y=c x\)
Step-by-step Solution
Detailed explanation
\(x d y - y d x = 0\) \(\frac{d y}{y} = \frac{d x}{x}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- વક્ર \(y=\sin 2 x\), \(x=0\) અને \(x=\pi\) દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ __________ ચો. એકમ છે.GUJCET 2019 Medium
- જો \(e^y(x+1) = 1\) હોય, તો \(\frac{d^2 y}{d x^2}-\left(\frac{d y}{d x}\right)^2=\) ___________ .GUJCET 2026 Hard
- જો \(x=a t^2, y=2 a t, \frac{d^2 x}{d y^2}=\) ?GUJCET 2018 Easy
- વિકલ સમીકરણ \(\left(\tan ^{-1} y-x\right) d y=\left(1+y^2\right) d x\) નો સંકલ્યકારક અવયવ _________ છે.GUJCET 2024 Hard
- પરવલયો \(x^2=12 y\) અને તેના નાભિલંબથી આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2021 Medium
- વિધેય \(f(x)=\tan x-4 x\) એ ___________ પર ચુસ્તપણે ઘટે છે.GUJCET 2025 Easy
More PYQs from GUJCET
-

નીપજ "X" માટે કયું વિધાન સાચું છે?GUJCET 2025 Hard - ઉદ્ભવસ્થાનમાંથી 8.196 X 106 Hz આવૃતિના વિધુતચુંબકીય તરંગો પ્રસરે છે, તો આ વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ કેટલી થાય ?GUJCET 2010 Medium
- એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.5 Tના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30° કોણ બનાવે તે રીતે મૂકતાં \(4.5 \times 10^{-2} J\) જેટલું ટોર્ક અનુભવે છે. ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય હશે.GUJCET 2024 Easy
- વિટામિન B1 નું રાસાયણિક નામ કયું છે ?GUJCET 2016 Hard
- \(\triangle \mathrm{ABC}\) મi \(\mathrm{A}=\tan ^{-1} 2\) અને \(\mathrm{B}=\tan ^{-1} 3\) હોય, તો \(\mathrm{C}=\)GUJCET 2017 Medium
- \(AlCl _3, AgNO _3\) અને \(MgSO _4\) નાં દ્રાવણોમાંથી એક મોલ ઇલેક્ટ્રોન પસાર કરતાં ધ્રુવો આગળ Al, Ag અને Mg નીચેના પૈકી કયા ગુણોત્તરમાં જમા થશે ?GUJCET 2019 Medium