JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
ભોંયતળિયુ સાફ કરવાનું પોતુનું મશીન એક \( R\) ત્રિજ્યાના વર્તુળાકાર પોતાને નીચે તરફ \(F\) જેટલુ કુલ બળ લગાડે છે અને તેને તેની અક્ષને ફરતે અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરાવે છે. જે બળ \(F\) એ પોતા પર સમાન રીતે વહેંચાતો હોય, અને પોતા અને ભોંયતળિયા વચ્ચેનો ઘર્ષણાંક \(\mu\) હોય તો પોતા પર મશીન દ્વારા લાગતું ટોર્ક કેટલુ હશે?
- A \(\mu FR/3\)
- B \(\mu FR/6\)
- C \(\mu FR/2\)
- D \(\frac{2}{3}\,\mu FR\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac{2}{3}\,\mu FR\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{l} d\tau = \left( {\mu dN} \right)x\\ \,\,\,\,\,\,\, = \mu \left( {\frac{F}{{\pi {R^2}}} \times 2\pi \times dx} \right)x\\ \,\,\,\,\tau = \int\limits_0^R {d\tau } \end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સિલિન્ડરમાં રાખેલ એક મોલ હિલિયમને કુલ \(48 \mathrm{~J}\) ઉષ્મા આપવામાં આવે છે. હિલિયમનું તાપમાન \(2^{\circ} \mathrm{C}\) વધે છે. વાયુ દ્વારા થયેલું કાર્ય _______ છે. (આપેલ છે, \(\mathrm{R}=8.3 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\).)JEE Mains 2024 Hard
- \(\left[X+\frac{a}{Y^2}\right][Y-b]= R T\) સમીકરણ માં \(X\) દબાણ, \(Y\) કદ, \(R\) સાર્વત્રિક વાયુ અચળાંક અને \(T\) તાપમાન છે. ગુણોત્તર \(\frac{a}{b}\) નો ભૌતિક સમતુલ્ય ......... છે.JEE Mains 2023 Hard
- ભૌતિક રાશિઓની એવી જોડ શોધો કે જેના પરિમાણ સમાન હોય.JEE Mains 2022 Medium
- \(2 \,mm\) વ્યાસ ઘરાવતું એક હવાનો પરપોટો \(1750 \,kg m ^{-3}\) ઘનતા ઘરાવતા દ્રાવણમાં \(0.35 \,cms ^{-1}\) ના અચળ દર થી ઉપર ચઢે છે. દ્રાવણ માટે સ્નિગ્ધતા અંક ........... પોઈસ (નજીકના પૂર્ણાંક સુધી) છે. (હવાની ઘનતા અવગણ્ય છે.)JEE Mains 2022 Medium
- પ્લાન્ક લંબાઈ એટલે એવું કોઈ લાક્ષણિક અંતર કે જ્યાં ક્વોંટમ ગુરુત્વિય અસર નોંધપાત્ર હોય, તેને મૂળભૂત ભૌતિક અચળાંકો \(G, h\) અને \(c\) ના યોગ્ય મિશ્રણથી દર્શાવી શકાય છે. નીચેનામાથી કયું પ્લાન્ક લંબાઈ દર્શાવે છે?JEE Mains 2018 Hard
- 100 MHz આવૃત્તિવાળું એક વિદ્યુતચુંબકીય તરંગ \(\sigma=10 mho / m\) વાહકતા ધરાવતા માધ્યમમાંથી પ્રસરણ પામે છે. મહત્તમ વહન પ્રવાહ ઘનતા અને મહત્તમ સ્થાનાંતર પ્રવાહ ઘનતાનો ગુણોત્તર _________ છે.
\(\left[\right.\) લો \(\left.\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 Nm ^2 / C ^2\right]\)JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- આપેલ વિધાન જુઓ: \((S1):\) \(2023^{2022}-1999^{2022}\) એ \(8\) વડે વિભાજ્ય છે. \((S2)\) : \(13(13)^{ n }-11 n -13\) એ \(144\) વડે અનંત \(n \in N\) માટે વિભાજ્ય છે..JEE Mains 2023 Hard
- બે અનંત લંબાઈના વિદ્યુતપ્રવાહધારીત તારો છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી તેમના છેડા ઉગમબિંદુ પર રહે. તેમના વિદ્યુતપ્રવાહનો ગુણોત્તર \(1: 1\) છે. તો \(P\) બિંદુ આગળ ચુંબકીયક્ષેત્ર કેટલુ મળે?
JEE Mains 2021 Hard - \(50\,\Omega \) અવરોધ ધરાવતું ગેલ્વોનોમીટર પૂર્ણ આવર્તન દરમિયાન \(4\,mA\) પ્રવાહ દર્શાવે છે.આ ગેલવેનોમીટરને \(5\,k\Omega \) અવરોધ જોડીને વોલ્ટમીટરમાં ફેરવેલ છે તો આ વોલ્ટમીટર કેટલા......\(V\) વૉલ્ટ સુધીનો વૉલ્ટેજ માપી શકશે?JEE Mains 2019 Medium
- જો પરવલયની નાભી \(( a , a )\) અને શિરોબિંદુ આગળ સ્પર્શક \(x+y=a\) હોય તેની નાભીલંબની લંબાઈ \(16 ,\) હોય તો \(|a|\) મેળવો.JEE Mains 2022 Medium
- ધારો કે \(\vec{a}=2 \hat{i}-3 \hat{j}+4 \hat{k}, \vec{b}=3 \hat{i}+4 \hat{j}-5 \hat{k}\) અને સદીશ \(\vec{c}\) એવો છે કે જેથી \(\vec{a} \times(\vec{b}+\vec{c})+\vec{b} \times \vec{c}=\hat{i}+8 \hat{j}+13 \hat{k}\) થાય. જો \(\vec{a} \cdot \vec{c}=13\) હોય, તો \((24-\vec{b} \cdot \vec{c}) =\) .............JEE Mains 2024 Hard
- ધારો કે વિધેય \(f: R \rightarrow R\) માટે \(f(x+y)=f(x) f(y)\) બધા \(x, y \in R\) અને \(f(1)=3\) થાય જો \(\sum \limits_{i=1}^{n} f(i)=363,\) હોય તો \(n\) ની કિમત શોધોJEE Mains 2020 Medium