ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 11. Dual nature of radiation and matter

\(V _1\) સ્થિતિમાન તફાવત વડે પ્રવેગિત થતા ઇલેકટ્રોનની ડિ બ્રોગ્લી તરંગ લંબાઈ \(\lambda\) છે. જ્યારે સ્થિતિમાન બદલીને \(V_2\) કરવામાં આવે ત્યારે તેની ડિ બ્રોગ્લી તરંગ લંબાઇમાં \(50 \%\) વધારો થાય છે. તો \(\left(\frac{V_1}{V_2}\right)\) નું મૂલ્ય બરાબર \(.............\) થાય.

  1. A \(3\)
  2. B \(\frac{9}{4}\)
  3. C \(\frac{3}{2}\)
  4. D \(4\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(\frac{9}{4}\)

Step-by-step Solution

Detailed explanation

\(KE =\frac{ P ^2}{2 m }, \quad P =\frac{ h }{\lambda}\) \(eV _1=\frac{\left(\frac{ h }{\lambda}\right)^2}{2 m }\) \(eV _2=\frac{\left(\frac{ h }{1.5 \lambda}\right)^2}{2 m }\) \(\frac{ V _1}{ V _2}=(1.5)^2=\frac{9}{4}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app