JEE Mains · Physics · STD 11 - 14. waves and sound
કોઈ એક ચોકકસ ઓર્ગન નળી માટે પ્રથમ ત્રણ અનુનાદની આવૃત્તિઓ અનુક્રમે \(1:3:5\) ના ગુણોત્તરમાં છે. જો પાંચમા હાર્મોનિકની આવૃત્તિ \(405\,Hz\) અને ધ્વનિની હવામાં ઝડપ \(324\,ms ^{-1}\) હોય, તો ઓર્ગન નળીની લંબાઈ .......... \(m\) છે.
- A \(0\)
- B \(2\)
- C \(3\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(D) \(1\)
Step-by-step Solution
Detailed explanation
For \(5^{\text {th }}\) harmonic in closed organ pipe, \(f _5=\frac{5 V }{4 \ell} \Rightarrow 405=\frac{5 \times 324}{4 \ell}\) \(\Rightarrow \ell=1 \,\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક અંતર્ગોળ-બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક 1.5 છે અને તેની સપાટીઓની વક્રતા ત્રિજ્યાઓ અનુક્રમે 30 cm અને 20 cm છે. અંતર્ગોળ સપાટી ઉપરની તરફ છે અને તેમાં 1.3 વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરેલું છે. પ્રવાહી-કાચ સંયોજનની કેન્દ્રલંબાઈ કેટલી થશે?JEE Mains 2025 Hard
- વર્નિયર કેલિપર્સમાં, જ્યારે તેના બંને જડબાં એકબીજાને સ્પર્શે છે, ત્યારે વર્નિયર સ્કેલનો શૂન્ય મુખ્ય સ્કેલના શૂન્યની જમણી બાજુ ખસેલો હોય છે અને \(7\)મો વર્નિયર કાપો મુખ્ય સ્કેલના કોઈ અવલોકન સાથે સંપાત થાય છે. જો \(1\) મુખ્ય સ્કેલના કાપાનું મૂલ્ય \(1\) mm હોય અને \(10\) વર્નિયર સ્કેલના કાપા હોય, તો વર્નિયર કેલિપર્સ ધરાવે છેJEE Mains 2026 Medium
- \(l\) લંબાઈના દળરહિત દઢ સળીયાના બન્ને છેડા પર બે દળો \(m\) અને \(\frac{m}{2}\) લગાવવામાં આવ્યા છે. જેને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે \(k\) વિમોટાંક \((torsional\,\, constant)\) વાળા પાતળા તારથી આ સળીયા-દળ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રથી લટકાવવામાં આવે છે. (આકૃતિ જુઓ) વિમોટાંક \(k\) ના કારણે \(\theta\) જેટલા કોણીય સ્થાનાંતર માટે પુન:સ્થાપિત ટોર્ક \(\tau = k\,\theta \) છે. જ્યારે સળીયાને \(\theta_0\) જેટલું ભ્રમણ કરાવી મુક્ત કરવામાં આવે છે ત્યારે તે તેની મધ્ય અવસ્થામાંથી પાસ થાય છે તે વખતે તારમાં ઉદ્ભવતું તણાવ ________ હશે
JEE Mains 2019 Hard - એક સમોષ્મી પ્રક્રિયામાં દ્વિ પરમાણ્વિક વાયુની ઘનતા શરૂઆતના મૂલ્ય કરતાં \(32\) ગણી થાય છે. અંતિમ દબાણ શરૂઆતના દબાણ કરતાં \(n\) ગણું થાય છે. તો \(n\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2020 Medium
- \(m\) દળના કણની સમય \(t\) સાથે નીચે મુજબ ગતિ કરે છે. \(\overrightarrow{{r}}=10 \alpha {t}^{2}\, \hat{{i}}+5 \beta({t}-5)\, \hat{{j}}\) જ્યાં \(\alpha\) અને \(\beta\) પરિમાણવાળા અચળાંક છે. કણનું કોણીય વેગમાન \({t}=0\) સમયે હોય તેટલું ફરીથી \(t=\) .....\(seconds\) સમયે થશે.JEE Mains 2021 Hard
- વાયુના પરમાણુની સરેરાશ ગતિઊર્જા ......JEE Mains 2023 Easy
More PYQs from JEE Mains
- એક સાબુના પરપોટાને ફુલાવીને તેનો વ્યાસ \(7 \mathrm{~cm}\) કરવામાં આવે છે. તેને વધારે ફૂલાવવા માટે કરવા પડતા કાર્ય માટે \(36960\) erg જેટલી ઉર્જા જોઈએ છે. સાબુના દ્રાવણ માટે પૃષ્ઠતાણ \(40\) dyne/cm હોય તો નવી ત્રિજ્યાં _______ \(\mathrm{cm}\) થશે. \(\left(\pi=\frac{22}{7}\right.\)લો).JEE Mains 2024 Hard
- \(27^{\circ} C\) તાપમાને અને \(1\) વાતાવરણ દબાણે રહેલા વાયુ માટે આપેલા દળ ધરાવતા અણુઓની સરેરાશ વર્ગિત વર્ગમૂળ \((r.m.s.)\) ઝડપ \(200\, ms ^{-1}\) છે. \(127^{\circ} C\) તાપમાને અને \(2\) વાતાવરણ દબાણે રહેલા વાયુ માટે અણુઓની સરેરાશ વર્ગિત વર્ગમૂળ ઝડપ \(\frac{ x }{\sqrt{3}}\, ms ^{-1}\) છે. \(x\) નું મૂલ્ય ......... \(ms ^{-1}\) હશે.JEE Mains 2021 Hard
- આપેલ પરિપથમાં, વિદ્યુતકોષોને શૂન્ય આંતરિક અવરોધ છે. અવરોધો \(R_1\) અને \(R_2\) માંથી વહેતો પ્રવાહ (એમ્પિઅર માં), અનુક્રમે કેટલો હશે?
JEE Mains 2019 Medium - \(H\) ઊંચાઈ પરથી મુકત પતન કરતો એક પદાર્થ, \(h\) ઊંચાઈ પર આવેલા એક ઢોળાવ વાળા સમતલ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક રીતે અથડાય છે. અથડામણ બાદ પદાર્થનો વેગ સમક્ષિતિજ થાય છે. જો આ પદાર્થ જમીન પર પહોંચવા માટે મહત્તમ સમય લેતો હોય તો \(\frac{\mathrm{H}}{\mathrm{h}}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- સંખ્યાઓ \(8,21,34,47, \ldots, 320\) નું વિચરણ __________ છે.JEE Mains 2025 Easy
- બે પ્રક્ષિપ્તો \(A\) અને \(B\) ને \(400 \mathrm{~m}\) ઊંચા ટાવરની ટોચ પરથી ઊર્ધ્વ દિશા સાથે અનુક્રમે \(45^{\circ}\) અને \(60^{\circ}\) ના કોણે ફેંકવામાં આવે છે. જો તેમની અવધિઓ (રેન્જ) સમાન હોય તેમની પ્રક્ષિત્ત ઝડપોનો ગુણોત્તર \(v_{\mathrm{A}}: v_{\mathrm{B}}\) _______ થશે. \(\text { [ } \left.g=10 \mathrm{~ms}^{-2} \mathrm{\epsilon}\right]\)JEE Mains 2024 Hard