ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement

સાદા લોલકથી ગુરુત્વાકર્ષી  પ્રવેગ \((g)\) માપવાના એક પ્રયોગમાં \(1\) સેકન્ડ વિભેદન (રીઝોલ્યુશન) ધરાવતી ધડીયાળ વડે \(100\) દોલનોનાં મપાયેલા સમયથી મળતો આવર્તકાળ \(0.5\) સેકન્ડ છે. જો \(1\,mm\) ચોક્કસાઈથી મપાયેલ લંબાઈ \(10\,cm\) છે. \(g\) ના માપનમાં મળતી ચોકકસાઈ \(x \%\) છે. \(x\) નું મૂલ્ય કેટલું હશે?

  1. A \(4\)
  2. B \(5\)
  3. C \(3\)
  4. D \(2\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(5\)

Step-by-step Solution

Detailed explanation

\(T=2 \pi \sqrt{\frac{\ell}{g}}\) \(g=\frac{1}{4 \pi^{2}} \frac{T^{2}}{\ell}\) \(\frac{\Delta g}{g}=\frac{2 \Delta T }{ T }+\frac{\Delta \ell}{\ell}\) \(\frac{\Delta g}{g}=2 \cdot \frac{1}{100 \times 0.5}+\frac{1\,mm }{10\,cm }\) \(\frac{\Delta g}{g}=\frac{5}{100}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app