ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics

એકપરમાણ્વીય વાયુ કે જેમાં \(\gamma=\frac{5}{3}\) છે, તેને ઉષ્મા-અવાહક પાત્રમાં સંગ્રહિત કરેલ છે. વાયુનું અચાનક સંકોચન કરીને તેનું કદ પ્રારંભિક કદના \(\left(\frac{1}{8}\right)^{\text {th }}\) ભાગ જેટલું કરવામાં આવે છે. અંતિમ દબાણ અને પ્રારંભિક દબાણનો ગુણોત્તર કેટલો થશે? (જ્યાં \(\gamma\) એ અચળ દબાણે અને અચળ કદે વાયુની વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર છે)

  1. A 16
  2. B 40
  3. C 32
  4. D 28
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) 32

Step-by-step Solution

Detailed explanation

\(\begin{aligned} & P_i V_i^\gamma=P_f V_f^\gamma \\ & \frac{P_f}{P_i}=\left(\frac{V_i}{V_f}\right)^\gamma=(8)^{5 / 3} \\ & \frac{P_f}{P_i}=32\end{aligned}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app