JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
ઉર્જાના સમવિભાજન માટે રૂમ તાપમાને રહેલ એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્મા (\(J\, kg^{-1}\, K^{-1}\) માં) લગભગ કેટલી થશે? (એલ્યુમિનિયમનો અણુભાર\(= 27\))
- A \(410\)
- B \(25\)
- C \(1850\)
- D \(925\)
Answer & Solution
Correct Answer
(D) \(925\)
Step-by-step Solution
Detailed explanation
Using equipartition of energy, we have \(\frac{6}{2} K T=m C T\) \(C=\frac{3 \times 1.38 \times 10^{-23} \times 6.02 \times 10^{23}}{27 \times 10^{-3}}\) \(\therefore \mathrm{C}=925 \mathrm{J} / \mathrm{kgK}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ચોક્કસ તાપમાને રહેલા, ઑક્સિજન અણુઓ માટે, જો તાપમાન બમણું કરવામાં આવે અને અણુનું ઓક્સિજન પરમાણુમાં વિઘટન થાય તો સરેરાશ વર્ગિત વર્ગમૂળ વેગ પર શું અસર થશે ?JEE Mains 2022 Medium
- \(R\) ત્રિજ્યા ધરાવતી પાતળી તકતીની વિજભાર ઘનતા \(\sigma \) છે. તકતીના કેન્દ્ર આગળ વિદ્યુતક્ષેત્ર \(\frac{\sigma }{{2\,{ \in _0}}}\) છે.કેન્દ્ર આગળ રહેલ ક્ષેત્રની સાપેક્ષમાં કેન્દ્રથી \(R\) અંતરે રહેલ અક્ષ પર વિદ્યુતક્ષેત્ર ....JEE Mains 2013 Hard
- \(3 \mathrm{~N}\) તણાવ હેઠળ રહેલ સ્થિતિસ્થાપક સ્પ્રિંગ ની લંબાઈ \(a\) જેટલી છે. \(2 \mathrm{~N}\) તણાવ હેઠળ તેની લંબાઈ \(b\) થાય છે. તેની લંબાઈ \((3 a-2 b)\) થાય માટે જરૂરી તણાવ _______ \(\mathrm{N}\) થશે.JEE Mains 2024 Hard
- \(50\,\Omega \) અવરોધને \(v\left( t \right) = 220\,\sin \,100\pi l\,volt\) વૉલ્ટેજ આપવામાં આવે છે. પ્રવાહને મહત્તમ મૂલ્યના અડધા મૂલ્યથી મહત્તમ મૂલ્ય સુધી પહોચવા માટે કેટલા.......\(ms\) સમય લાગે?JEE Mains 2019 Medium
- \(60\; pF\) કેપેસીટરને \(20\; \mathrm{V}\) વડે સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે છે. પછી તેને \(60 \;pF\) ના વિજભારરહિત કેપેસીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે.વિજભાર ફરીથી વિતરિત થાય તે દરમિયાન કેટલી ઉર્જાનો(\(nJ\) માં) વ્યય થયો હશે?JEE Mains 2020 Medium
- સબમરીન દરિયામાં \(d_1\) ઊંડાઈએ \(5.05\times 10^6\,Pa\) દબાણ અનુભવે છે.જ્યારે તે \(d_2,\) ઊંડાઈએ જાય ત્યારે તે \(8.08\times 10^6\,Pa\) દબાણ અનુભવે તો \(d_2 -d_1\) લગભગ ........ \(m\) હશે? (પાણીની ઘનતા \(= 10^3\,kg/m^3\) અને ગુરુત્વ પ્રવેગ \(= 10\,ms^{-2}\) )JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- \(\sum_{ r =0}^{6}\left({ }^{6} C _{ r }{ }^{-6} C _{6- r }\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- આપેલ પરિપથમાં કેપેસીટર પર કેટલા ............... \(\mu C\) વિજભાર હશે?
JEE Mains 2019 Medium - જો સંકર સંખ્યા \(z\) એ સમીકરણ \(|z-2-2 i| \leq 1\) નું પાલન કરે છે અને \(|3 i z+6|\) ની મહતમ કિમંત \(\mathrm{a}+i \mathrm{~b}\) આગળ મળે છે તો \(\mathrm{a}+\mathrm{b}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(0^{\circ} C\) તાપમાને રહેલ \(100\;gram\) પાણીને રેફ્રીજરેટર દ્વારા લઘુતમ કાર્ય કરીને તેને \(0^{\circ} C\) બરફમાં ફેરવવામાં આવે છે, તો \(27^{\circ} C\) તાપમાને રહેલ વાતાવરણમાં કેટલી ઉર્જા (કેલરીમાં) મુક્ત કરશે? (નજીકતમ પૂર્ણાંકમાં જવાબ આપો) (બરફની ગલનગુપ્ત ઉષ્મા \(=80 \;Cal / gram\))JEE Mains 2020 Medium
- અહી વાસ્તવિક શ્રેણિક \(A=\left[a_{i j}\right]\) ની કક્ષા \(3 \times 3\) છે કે જેથી \(i=1,2,3\) માટે \(a_{i 1}+a_{i 2}+a_{i 3}=1\) થાય તો શ્રેણિક \(A^{3}\) ના બધાજ ઘટકોનો સરવાળો મેળવો.JEE Mains 2021 Medium
- \(T _{1}\) અને \(T _{2}\) તાપમાને રહેલ બે આદર્શ બહુ પરમાણ્વીય વાયુને મિશ્ર કરતાં ઉર્જાનો વ્ય્ય થતો નથી. જો \(F _{1}\) અને \(F _{2}, m _{1}\) અને \(m _{2}, n _{1}\) અને \(n _{2}\) અનુક્રમે મુક્તતાના અંશો, દળ અને અણુની સંખ્યા હોય તો તેમના મિશ્રણનું તાપમાન કેટલું થાય?JEE Mains 2021 Hard