JEE Mains · Maths · STD 11 - 10.1 circle and system of circle
જો વર્તુળો \({x^2}\, + {y^2}\, - 16x\, - 20y\, + \,164\,\, = \,\,{r^2}\) અને \({(x - 4)^2} + {(y - 7)^2} = 36\) બે ભિન્ન બિંદુઓમાં છેદે તો ,
- A \(0 < r < 1\)
- B \(1 < r < 11\)
- C \(r>11\)
- D \(r=11\)
Answer & Solution
Correct Answer
(B) \(1 < r < 11\)
Step-by-step Solution
Detailed explanation
\({x^2} + {y^2} - 16x - 20y + 164 = {r^2}\) \(A\left( {8,10} \right),{R_1} = r\) \({\left( {x - 4} \right)^2} + {\left( {y - 7} \right)^2} = 36\) \(B\left( {4,7,} \right),{R_2} = 6\) \(\left| {{R_1} - {R_2}} \right| < AB < {R_1} + {R_2}\) \( \Rightarrow 1 < r < 11\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- વિધેય \(f(\mathrm{x})=\frac{8^{2 \mathrm{x}}-8^{-2 \mathrm{x}}}{8^{2 \mathrm{x}}+8^{-2 \mathrm{x}}}, \mathrm{x} \in(-1,1),\) નું વ્યસ્ત વિધેય મેળવો.JEE Mains 2020 Hard
- જો આપેલ માહિતીનો મધ્યક
વર્ગ \(5-10\) \(10-15\) \(15-20\) \(20-25\) \(25-30\) \(30-35\) આવૃત્તિ \(2\) \(k\) \(28\) \(54\) \(k+1\) \(5\)
\(21\) હોય, તો \(k\) એ કયા સમીકરણનું એક બીજ છે:JEE Mains 2026 Medium - ધારો કે \(P\) એ બિંદુ \((10,-2,-1)\) છે અને \(Q\) એ બિંદુ \(R(1,7,6)\) માંથી, બિંદુઓ \((2,-5,11)\) તથા \((-6,7,-5)\) માંથી પસાર થતી રેખા પર નો લંબપાદ છે. તો રેખાખંડ \(P Q\) ની લંબાઈ ........... છે.JEE Mains 2024 Medium
- \(\alpha\) ની બધીજ કિમંતો નો સરવાળો મેળવો કે જેથી બિંદુઓ \(\hat{i}-2 \hat{j}+3 \hat{k}, 2 \hat{i}-3 \hat{j}+4 \hat{k}\), \((\alpha+1) \hat{i}+2 \hat{k}\) અને \(9 \hat{i}+(\alpha-8) \hat{j}+6 \hat{k}\) સમતલીય થાય .JEE Mains 2023 Medium
- જો \(\int {\frac{{dx}}{{{{\cos }^3}\,x\sqrt {2\,\sin \,2x} }} = {{(\tan \,\,x)}^A} + C{{(\tan \,\,x)}^B} + k,} \) કે જ્યાં \(k\) સંકલનનો અચળાંક છે તો \(A+ B + C\) મેળવો.JEE Mains 2016 Hard
- જો \(A\) અને \(B\) એ \(3\times3\) શ્રેણિક છે . જો \(A\) એ સંમિત અને \(B\) એ વિસંમિત શ્રેણિક હોય તો \(AB - BA\) એ . . ..JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- એક પરીક્ષામાં \(5\) વિદ્યાર્થીઓને તેઆના રોલનંબર પ્રમાણે બેઠકો ફાળવવામાં આવે છે.કોઈ પણ વિદ્યાર્થી તેમને ફળવાયેલ બેઠક પર ન બેઠો હોય તેવી રીતોની સંખ્યા \(........\) છે.JEE Mains 2023 Hard
- ધારો કે \(\left|\frac{\bar{z}-i}{2 \bar{z}+i}\right|=\frac{1}{3}, z \in C\), એ \(C\) કેન્દ્રવાળા વર્તુળનું સમીકરણ છે. જો \((0,0), \mathrm{C}\) અને \((\alpha, 0)\) બિંદુઓ પર શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ 11 ચોરસ એકમ હોય, તો \(\alpha^2\) = __________JEE Mains 2025 Hard
- એક ત્રિકોણ \(\mathrm{ABC}\) માં, \(\mathrm{BC}=7, \mathrm{AC}=8, \mathrm{AB}=\alpha \in \mathrm{N}\) અને \(\cos \mathrm{A}=\frac{2}{3}\). જો \(49 \cos (3 \mathrm{C})+42=\frac{\mathrm{m}}{\mathrm{n}}\), જ્યાં ગુ.સા.અ. \((m, n)=1\), તો \(m+n=\) ...........JEE Mains 2024 Hard
- જો સમીકરણ \(e^{2 x}-11 e^{x}-45 e^{-x}+\frac{81}{2}=0\) નાં તમામ બીજનો સરવાળો \(\log _{ e } P\)હોય,તો\(p=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- જેની પ્રધાનઅક્ષ \(x -\) અક્ષ અને કેન્દ્ર ઉંગમબિંદુ હોય તેવા ઉપવલયના નાભીલંબની લંબાઈ \(8\) છે જો બંને નાભીઓ વચ્ચેનું અંતર તેની ગૌણઅક્ષની લંબાઈ જેટલું હોય તો નીચેનામાંથી ક્યું બિંદુ ઉપવલય પર આવેલ નથી ?JEE Mains 2019 Hard
- \(20\) અવલોકનનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે \(10\) અને \(2.5\) છે. એક અવલોકન ભૂલ થી \(35\) ને બદલે \(25\) લેવાય ગયું છે. જો \(\alpha\) અને \(\sqrt{\beta}\) એ સાચી માહિતીના મધ્યક અને પ્રમાણિત વિચલન છે તો \((\alpha, \beta)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard