ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 14. waves and sound

પવનની ગેરહાજરીમાં સ્ત્રોત અને ડિટેક્ટર જમીનની સાપેક્ષે એકબીજાથી \(20\, {m} / {s}\) ની ઝડપથી દૂર જાય છે. જો સ્ત્રોતમાંથી આવતા ધ્વનિને ડિટેક્ટર \(1800\, {Hz}\) ની આવૃતિ તરીકે પારખતું હોય અને ધ્વનિની હવામાં ઝડપ \(340\, {m} / {s}\) લેવામાં આવે તો સ્ત્રોતની મૂળભૂત આવૃતિ \({Hz}\) માં કેટલી હશે?

  1. A \(1050\)
  2. B \(750\)
  3. C \(2025\)
  4. D \(2250\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(2025\)

Step-by-step Solution

Detailed explanation

\({V}_{{S}}=20 {m} / {s} \quad {V}_{{O}}=20 {m} / {s}\) \({f}^{\prime}={f}\left(\frac{{V}-{V}_{0}}{{V}+{V}_{{s}}}\right)\) \(1800={f}\left(\frac{340-20}{340+20}\right)\) \({f}=2025 {Hz}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app