ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 9.1 fluid mechanics

M દ્રવ્યમાન ધરાવતો એક નાનો દ્રઢ ગોળાકાર દડો ગ્લિસરીન ભરેલી એક લાંબી ઊર્ધ્વ નળીમાં નાખવામાં આવે છે. થોડા સમય પછી દડાનો વેગ અચળ બને છે. જો ગ્લિસરીનની ઘનતા દડાની ઘનતા કરતાં અડધી હોય, તો દડા પર લાગતું શ્યાન બળ હશે? (g ને ગુરુત્વપ્રવેગ ગણો)

  1. A 2 Mg
  2. B Mg
  3. C \(\frac{3}{2} \mathrm{Mg}\)
  4. D \(\frac{\mathrm{Mg}}{2}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\frac{\mathrm{Mg}}{2}\)

Step-by-step Solution

Detailed explanation

\(\begin{aligned} & \mathrm{mg}-\mathrm{F}_{\mathrm{B}}-\mathrm{f}=0 \\ & \Rightarrow \mathrm{mg}-\frac{\mathrm{mg}}{2}-\mathrm{f}=0 \\ & \therefore \mathrm{f}=\frac{\mathrm{mg}}{2}\end{aligned}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app