enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
મુક્ત અવકાશમાં રહેલ વિદ્યુતચુંબકીય તરંગની વિદ્યુત ક્ષેત્ર \(\overrightarrow{ E }\) અને ચુંબકીય ક્ષેત્ર \(B\) સાથે સંકળાયેલ ઊર્જા ઘનતા શેના દ્વારા આપવામાં આવે છે (\(\epsilon_0-\) મુક્ત અવકાશની પરમિટિવિટી, \(\mu_0-\) મુક્ત અવકાશની પરમીએબિલિટી )
- A \(U _{ E }=\frac{ E ^2}{2 \epsilon_0}, U _{ B }=\frac{ B ^2}{2 \mu_0}\)
- B \(U _{ E }=\frac{ E ^2}{2 \epsilon_0}, U _{ B }=\frac{\mu_0 B ^2}{2}\)
- C \(U _{ E }=\frac{\epsilon_0 E ^2}{2}, U _{ B }=\frac{\mu_0 B ^2}{2}\)
- D \(U _{ E }=\frac{\epsilon_0 E ^2}{2}, U _{ B }=\frac{ B ^2}{2 \mu_0}\)
Answer & Solution
Correct Answer
(D) \(U _{ E }=\frac{\epsilon_0 E ^2}{2}, U _{ B }=\frac{ B ^2}{2 \mu_0}\)
Step-by-step Solution
Detailed explanation
\(U _{ E }=\frac{1}{2} \epsilon_0 E ^2, U _{ B }=\frac{ B ^2}{2 \mu_0}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(20 \,{cm}\) ત્રિજ્યા અને \(10\, {kg}\) દળ ધરાવતી ઘન તકતી તેના વર્તુળાકાર સમતલને લંબ અને તેના દ્રવ્યમાનકેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને \(600\, {rpm}\) ના કોણીય વેગથી ફરે છે. તકતીને \(10\, {s}\) માં સ્થિ કરવા માટે જરૂરી ટોર્ક (\(......\, \pi \times \,10^{-1}\, {Nm}\) માં) કેટલું હશે?JEE Mains 2021 Medium
- \(2\,kg\) દળવાળો પદાર્થ શરૂઆતમાં સ્થિર છે. તે અચળ પાવર \(P\) ની અસર હેઠળ એક દિશામાં ગતિની શરૂઆત કરે છે. તેનુ \(4\,s\) માં સ્થાનાંતર \(\frac{1}{3} \alpha^2 \sqrt{P} \;m\). હોય તો \(\alpha\) નું મૂલ્ય \(...........\) હશે.JEE Mains 2023 Medium
- સ્થિર સમક્ષિતિજ તક્તી પોતાની અક્ષની સાપેક્ષે મુક્ત રીતે પરિભ્રમણ કરી શકે છે.જ્યારે તેના પર ટોર્ક લગાવતા તેની ગતિઉર્જા \(\theta \) મુજબ \(k\theta ^2\) રીતે બદલાય છે,જ્યાં \(\theta \) એ ખૂણો છે જેની સાપેક્ષે તે ભ્રમણ કરે છે.જો તેની જડત્વની ચકમાત્રા \(I\) હોય તો તકતીનો કોણીય પ્રવેગ કેટલો થાય?JEE Mains 2019 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પાતળી વર્તુળાકાર તકતી \(xy\) સમતલ માં છે. \(z\) અને \(z'\) અક્ષોને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા નો ગુણોત્તર શું થશે?
JEE Mains 2018 Hard - ધાતુનું કાર્ય વિધેય 3 eV છે. ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે જરૂરી દ્રશ્ય પ્રકાશનો રંગ કયો છે?JEE Mains 2025 Easy
- એક પીન હોલના કેમેરાના બોક્ષની લંબાઇ \(L\) તથા તેમાં છિદ્રની ત્રિજયા \(a\) છે.એમ ધારવામાં આવે છે કે જો \(\lambda\) તરંગલંબાઇના સમાંતર ધારાવાળા પ્રકાશથી આ છિદ્રને પ્રકાશિત કરવામાં આવે તો સ્પોટનો વિસ્તાર ( કેમેરાની સામેની દિવાલ પર મળતા ) તેના ભૌમિતિક વિસ્તાર અને વિવર્તનના લીધેના વિસ્તારના સરવાળા જેટલો હોય.આ સ્પોટની લઘુતમ સાઝઇ ( \(b_{min}\) કરો ) ત્યારે મળે કે જયારેJEE Mains 2016 Hard
More PYQs from JEE Mains
- જો વર્તુળ બિંદુ \((-1, 0)\) માંથી પસાર થતું હોય અને \(y-\) અક્ષ સાથે બિંદુ \((0, 2)\) આગળ સ્પર્શે તો વર્તુળ સાથે \(x-\) અક્ષએ બનાવેલ જીવાની લંબાઈ ........JEE Mains 2015 Hard
- જો દરેક \(x \in \mathbb{R}\) માટે \(f(x)=\left|\begin{array}{ccc}x^3 & 2 x^2+1 & 1+3 x \\ 3 x^2+2 & 2 x & x^3+6 \\ x^3-x & 4 & x^2-2\end{array}\right|\) હોય તો \(2 f(0)+f^{\prime}(0)\) ની કિંમત મેળવો.JEE Mains 2024 Hard
- એક વધતી સમગુણોત્તર શ્રેણીમાં બીજા અને છઠ્ઠા પદોનો સરવાળો \(\frac{25}{2}\) અને ત્રીજા અને પાંચમાં પદોનો ગુણાકાર \(25\) છે. તો ચોથા, છઠ્ઠા અને આઠમા પદોનો સરવાળો ........... થાય.JEE Mains 2021 Hard
- જો \(0<\theta, \phi<\frac{\pi}{2}, x =\sum_{ n =0}^{\infty} \cos ^{2 n } \theta, y =\sum_{ n =0}^{\infty} \sin ^{2 n } \phi\) અને \(z =\sum_{ n =0}^{\infty} \cos ^{2 n } \theta \cdot \sin ^{2 n } \phi\) તોJEE Mains 2021 Hard
- જો \({ }^{2 n+1} P_{n-1}:{ }^{2 n-1} P_n=11: 21\) હોય,તો \(n^2+n+15=..............\)JEE Mains 2023 Hard
- ધારોકે બિંદુઓ \(A (1,2,0), B (1,4,1)\) અને \(C (0,5,1)\) માંથી પસાર થતા સમતલ પર બિંદુ \(P (1,2,6)\) નું પ્રતિબિંબ \(Q (\alpha, \beta, \gamma)\) છે. તો \(\left(\alpha^2+\beta^2+\gamma^2\right)=........\)JEE Mains 2023 Hard