JEE Mains · Physics · STD 12 - 12. atoms
પરમાણ્વીય હાઇડ્રોજન દ્વારા ઉત્સર્જિત વર્ણપટ રેખાઓની સંખ્યા, જે \(4^{\text {th }}\) ઊર્જા સ્તરમાં છે, તે _______ છે.
- A 3
- B 1
- C 6
- D 0
Answer & Solution
Correct Answer
(C) 6
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો \(p\) એ ધનતા અને \(\eta\) એ પ્રવાહીની શ્યાન્તા હોય કે જે \(d\) વ્યાસ ધરાવતી નળીમાંથી વહે છે. રેનોલ્ડ નંબર \(R_{ e }\) નું સાચું સૂત્ર ........... હશે.JEE Mains 2022 Easy
- દોરી-પુલી રચનાની મદદથી લટકાવેલ \(M\) દળ ચાર ગણું વધારે દળ સાથે જોડાયેલ છે. આ મોટા દળને સમક્ષિતિજ બરફના ચીસલા ઉપર મૂકવામાં આવેલ છે અને તેને \(2 \,Mg\) બળ વડે ખેંચવામાં આવે છે. આ પરિસ્થિતિમાં દોરીમાં તણાવ \(\frac{x}{5} Mg\) મળે છે. \(x\) નું મૂલ્ય ........... હશે. દોરીનું દળ અવગણો અને મોટા ચોસલા (મોટું દળ) અને બરફની પાટ વચ્ચે ધર્ષણ અવગણો. (Given \(g=\) acceleration due to gravity)
JEE Mains 2022 Medium - દરેક \(1 \;m ^{2}\) જેટલું ક્ષેત્રફળ ધરાવતી અને \(1000\) આંટા ધરાવતા એક વર્તુળકાર ગૂંચળાને તેના \(0.07\;T\)ના નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરાવવામાં આવે છે. ઉત્પન્ન થતો મહતમ વોલ્ટેજ ......\(V\) થશે.JEE Mains 2022 Easy
- \(10\,cm\) લંબાઈના ધાતુના સળિયાને \(0.4\,T\) મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મૂકવામાં આવે, ત્યારે તેમાં \(0.08\,V\) વીજ ચાલક બળ \((emf)\) પ્રેરિત થાય, તો તેનો વેગ \(........\,ms^{-1}\) હોય.JEE Mains 2023 Medium
- ઝડપના \(1: 2\) ગુણોત્તર સાથે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. નીચેની આકૃતિ બે બહિર્ગોળ લેન્સ \(L_1\) અને \(L_2\) દર્શાવે છે, જેમની કેન્દ્રલંબાઈ અનુક્રમે \(10 \mathrm{~cm}\) અને \(15 \mathrm{~cm}\) છે. \(L_1\) અને \(L_2\) વચ્ચેનું અંતર _______ છે.
JEE Mains 2024 Hard - એક હેલિકોપ્ટર 2 km ની ઊંચાઈએ \(360 \mathrm{~km} / \mathrm{h}\) ની ઝડપે સમક્ષિતિજ રીતે ઉડી રહ્યું છે, તે કોઈ એક ક્ષણે એક પદાર્થને મુક્ત કરે છે. પદાર્થ મુક્ત કર્યાના 20 s પછી O બિંદુ પર જમીન સાથે અથડાય છે. હેલિકોપ્ટરની તે સ્થિતિ કે જ્યાંથી પદાર્થને મુક્ત કરવામાં આવ્યો હતો, ત્યાંથી 'O' બિંદુનું સ્થાનાંતર કેટલું હશે ?
(ગુરુત્વાકર્ષણ પ્રવેગ \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો અને હવાના અવરોધને અવગણો)JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- જો પ્રક્ષિપ્ત ગતિમાં સમક્ષિતિજ દિશામાં પ્રારંભિક વેગ એ એકમ સદિશ \(\hat{i}\), અને ગતિપથનું સમીકરણ \(y=5 x(1-x) \) છે.તો પ્રારંભિક વેગનો \(y-\)ઘટક \(.......\hat{j}\) હશે.(\(g=10\,m / s ^{2}\) ) લો.JEE Mains 2022 Medium
- રેખીય સમીકરણની સિસ્ટમ \(x + y + z = 2, 2x + 3y + 2z = 5\), \(2x + 3y + (a^2 -1)\,z = a + 1\) તોJEE Mains 2019 Hard
- ધારોકે રેખા \(l: x=\frac{1-y}{-2}=\frac{z-3}{\lambda}, \lambda \in R\) એ સમતલ \(P: x+2 y+3 z=4\) ને \((\alpha, \beta, \gamma)\) માં મળે છે.જો રેખા \(l\) અને સમતલ \(P\) વચ્ચેનો ખૂણો \(\cos ^{-1}\left(\sqrt{\frac{5}{14}}\right)\) હોય,તો \(\alpha+2 \beta+6 \gamma=.........\).JEE Mains 2023 Hard
- \(0.05\,kg\) નાં બે બિલિયર્ડ બોલ વિરુદ્ધ દિશામાં \(10\,ms^{-1}\) સાથે ગતિ કરતાં સંઘાત (અથડામણ) અનુભવે છે અને સમાન ઝડપ સાથે પાછા ફરે છે. જો સંપર્ક સમય \(t =0.005\,s\) હોય તો એકબીજાને કારણે પ્રવર્તતું બળ \(.......N\) હશે.JEE Mains 2022 Medium
- વિકલનીય વિધેય \(f:(0, \infty) \rightarrow R\) માટે ધારો કે \(f(x)-f(y) \geqslant \log _{\mathrm{e}}\left(\frac{x}{y}\right)+x-y, \forall x, y \in(0, \infty)\). તો \(\sum_{\mathrm{n}=1}^{20} f^{\prime}\left(\frac{1}{\mathrm{n}^2}\right)\) \(=\) ...........JEE Mains 2024 Hard
- ધારો કે અતિવલય \(\mathrm{H}: \frac{\mathrm{x}^2}{\mathrm{a}^2}-\frac{\mathrm{y}^2}{\mathrm{~b}^2}=1\) ની એક નાભિ \((\sqrt{10}, 0)\) પર છે અને અનુરૂપ નિયામિકા \(\mathrm{x}=\frac{9}{\sqrt{10}}\) છે. જો e અને \(l\) અનુક્રમે H ની ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ હોય, તો \(9\left(\mathrm{e}^2+l\right)\) = __________JEE Mains 2025 Medium