ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics

ધારો કે કાર્નોટ એન્જીનની કાર્યક્ષમતા \(\eta=\frac{\alpha \beta}{\sin \theta} \log e \frac{\beta x}{k T}\), દ્વારા આપવામાં આવે છે, જ્યાં \(\alpha\) અને \(\beta\) અચળાંકો છે. જો \(T\) એ તાપમાન, \(k\) એ બોલ્ટઝમેન અચળાંક, \(\theta\) એ કોણીય સ્થાનાંતર અને \(x\) ને લંબાઈનું પરિમાણ હોય તો, ખોટો વિકલ્પ પસંદ કરો.

  1. A \(\beta\) નું પરિમાણ બળના પરિમાણ જેવું જ છે.
  2. B \(\alpha^{-1} x\) નું પરિમાણ ઉર્જાનાં પરિમાણ જેવું છે.
  3. C \(\eta ^{-1}\) \(\sin \theta\) નું પરિમાણ \(\alpha \beta\)ના પરિમાણ જેવું છે.
  4. D \(\alpha\) નું પરિમાણ \(\beta\) નાં પરિમાણ જેવું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\alpha\) નું પરિમાણ \(\beta\) નાં પરિમાણ જેવું છે.

Step-by-step Solution

Detailed explanation

\([\alpha \beta]=[\eta]=[\sin \theta]=\) Dimensionless \(\left[\eta^{-1} \sin \theta\right]=[\alpha \beta]=\text { D.L. }\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app