JEE Mains · Physics · STD 11- 8. mechanical properties of solids
પદાર્થો A, B, C અને D માટેનો પ્રતિતાણ-પ્રતિબળ આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. કયા પદાર્થનો યંગનો ગુણાંક સૌથી મોટો છે?

- A C
- B D
- C A
- D B
Answer & Solution
Correct Answer
(A) C
Step-by-step Solution
Detailed explanation
\(\frac{\text { Strain }}{\text { Stress }}=\frac{1}{ Y }=\) ઢાળ
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે સ્લીટ વચ્ચેનું અંતર \(1\, mm\) અને સ્લીટ પડદા વચ્ચેનું અંતર \(10\, m\) છે. તેમાંથી ઉત્પન્ન થતી શલાકાની પહોળાઈ \(6\, mm\) છે. જો તેમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ \(x\, nm\) હોય તો \(x\) કેટલું હશે?JEE Mains 2021 Medium
- અચળ દબાણ \(100\, N/m^2\) એ વાયુનું કદ \(2\,m^3\) થી \(1\,m^3\) થાય છે.પછી તેને અચળ કદે ગરમ કરવા \(150\, J\) ઉષ્મા આપવામાં આવે છે. વાયુની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થાય?JEE Mains 2014 Medium
- એક અર્ધગોળાકાર પાત્ર વક્રીભવનાંક \(\mu\) ધરાવતા પ્રવાહીથી સંપૂર્ણપણે ભરેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, પાત્રના સૌથી નીચલા બિંદુ \((\mathrm{O})\) પર એક નાનો સિક્કો રાખવામાં આવ્યો છે. પ્રવાહીના વક્રીભવનાંકનું લઘુત્તમ મૂલ્ય જેથી એક વ્યક્તિ E બિંદુએથી (પાત્રના સ્તરે) સિક્કાને જોઈ શકે તે _______ છે.
JEE Mains 2025 Hard - નીચે દર્શાવેલ પરિપથમાં \(a\) અને \(b\) બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ..........\(\Omega\)
JEE Mains 2023 Medium - રેડિયો એક્ટિવ તત્વની એક્ટિવીટી \(6.4 \times 10^{-4}\) ક્યુરી છે. તેના અર્ધ જીવનકાળ \(5\) દિવસનો છે. \(......\) દિવસ બાદ એક્ટિવિટી \(5 \times 10^{-6}\) ક્યુરી થશે.JEE Mains 2022 Medium
- \(-10^{\circ} {C}\) થી \(25^{\circ} {C}\) વચ્ચે કાર્ય કરતું રેફ્રિજરેટર સરેરાશ \(35\, {W}\) નો પાવર વાપરે છે. જો તેમાં કોઈ પણ પ્રકારનો ઉર્જાનો વ્યય થતો ના હોય તો દર સેકન્ડે તે સરેરાશ કેટલી ઉષ્માનું (\({J} / {s}\)) વહન કરશે?JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(\overrightarrow{\mathrm{a}}=2 \hat{i}+5 \hat{j}-\hat{k}, \overrightarrow{\mathrm{b}}=2 \hat{i}-2 \hat{j}+2 \hat{k}\) અને \(\overrightarrow{\mathrm{c}}\) એ ત્રણ એવા સદીશો છે કે જેથી \((\vec{c}+\hat{i}) \times(\vec{a}+\vec{b}+\hat{i})=\vec{a} \times(\vec{c}+\hat{i})\). જો \(\vec{a} \cdot \vec{c}=-29\) હોય, તો \(\vec{c} \cdot(-2 \hat{i}+\hat{j}+\hat{k})=\) ...........JEE Mains 2024 Hard
- આવેલ લોજિક ઓપરેશનને ઓળખો.
JEE Mains 2021 Medium - \(R\) જેટલી ત્રિજ્યા અને \(M\) દળ ધરાવતા એક સમાંગી ઘન નળાકારીય રોલરને એક ક્રિકેટ પીચ પર સમક્ષિતિજ બળ \(F\) ની મદદથી ખેંચવામાં આવે છે. રોલર સરક્યા સિવાય ગબડે છે તેમ ધારતા, નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશેJEE Mains 2019 Hard
- જો સંખ્યા \(-1, 0, 1, k\) નો પ્રમાણિત વિચલન \(\sqrt 5\) હોય તો \(k\) = ............... ( જ્યાં \(k > 0,\))JEE Mains 2019 Hard
- અહી \(S\) એ બિંદુ \(Q(1,3,4)\) નું સમતલ \(2 x-y+z+3=0\) ની સાપેક્ષે પ્રતિબિંબ છે અને બિંદુ \(\mathrm{R}(3,5, \gamma)\) એ સમતલ પરનું બિંદુ છે તો રેખાખંડ \(SR\) ની લંબાઈનો વર્ગ મેળવો.JEE Mains 2021 Hard
- \(m\) દળ અને \(L\) લંબાઈ ધરાવતી એક નિયમિત સાંકળને દળરહિત અને ધર્ષણરહિત ગરગડી પરથી પસાર કરવામાં આવે છે. તેની \(l\) જેટલી લંબાઈ એકબાજુ અને \(L - l\) જેટલી લંબાઈ બીજી બાજુ લટકતી હોય તેવી વિરામ સ્થિતિમાંથી છોડવામાં આવે છે.કોઈ સમયે જ્યારે \(l=\frac{L}{x}\) હોય, ત્યારે સાંંકળમાં \(\frac{g}{2}\) જેટલો પ્રવેગ છે. \(x\) નું મૂલ્ચ \(........\) હશે.
JEE Mains 2022 Hard