JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
પાતળા લેન્સ દ્વારા રચતા પ્રતિબિંબોના કદ જ્યારે વસ્તુને લેન્સથી બે ભિન્ન સ્થાન 8 cm અને 24 cm પર મૂકવામાં આવે ત્યારે એક સરખા હોય છે. લેન્સની કેન્દ્રલંબાઈ __________ cm છે.
- A 12
- B 16
- C 18
- D 20
Answer & Solution
Correct Answer
(B) 16
Step-by-step Solution
Detailed explanation
\(m=\frac{f}{f+u}\) \(m _1=- m _2\) \(\frac{f}{f-8}=-\frac{f}{f-24}\) \(f-8=24-f\) \(2 f=32\) \(f =16 cm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(l\) લંબાઇના અને \(R\) ત્રિજયાવાળા એક યુનિફોર્મ નળાકારની તેના લંબ દ્વિભાજક સાપેક્ષ જશત્વની ચાકમાત્રા \(I\) છે.ગુણોત્તર \(l/R\) ના કયા મૂલ્ય માટે જડત્વની ચાકમાત્રા ન્યુનતમ થશે?JEE Mains 2017 Hard
- એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં \(150\,m/s\) ના પ્રારંભિક વેગથી ફેકવામાં આવે છે. તેના \(3\,s\) અને \(5\,s\) બાદના વેગનો ગુણોત્તર \(\frac{x+1}{x}\) છે.\(x\) નું મૂલ્ય \(........\) છે.\(\text { ( } g=10\,m / s ^2\) લો.)JEE Mains 2023 Medium
- આપેલ પરિપથમાં \(A\) અને \(B\) વચ્ચેનું સમતુલ્ય કેપેસીટન્સ \(\mu F\) માં કેટલું થાય?
JEE Mains 2018 Hard - \(1\; kg\) દળ ધરાવતો પદાર્થ સમય આધારિત બળ \(\vec{F}=\left(t\hat{i}+3 t^2 \hat{j}\right) N\) ની અસર હેઠળ ગતિ કરે છે, જ્યાં \(\hat{i}\) અને \(\hat{j}, x\) અને \(y\) અક્ષની દિશામાં એકમ સદિશો છે. આ બળ વડે \(t=2 s\) સમયે ઉદભવતો પાવર \(...........\) \(W\) હશે.JEE Mains 2023 Medium
- એક ધાતુમાં \(X-\) દિશામાં \(J_x\) ઘનતા ધરાવતો પ્રવાહ વહે છે તેને \(B_z\) (\(z-\) દિશામાં)જેટલા ચુંબકીયક્ષેત્રમાં મુકેલ છે. તેમાં \(Y-\)દિશામાં \(E_y\) જેટલું વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન થાય છે જે \(J_x\) અને \(B_z\) ના સમપ્રમાણમાં છે.તો તેના માટેના સમપ્રમાણતા અચળાંકનો \(SI\) એકમ શું થશે?JEE Mains 2013 Medium
- આકૃતિમાં \(M_c\) દળનું નળાકાર અને \(M_s\) દળના ગોળાને અનુક્રમે બે ઢોળાવના બિંદુઓ \(A\) અને \(B\) પર મૂકેલા છે. જો તેઓ ઢોળાવ પર સરક્યાં વગર સમાન પ્રવેગથી ગતિ કરતાં હોય તો \(\frac{{\sin \,{\theta _c}}}{{\sin \,{\theta _s}}}\) નો ગુણોત્તર કેટલો થાય?
JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- એક મોલ એકપરમાણ્વીય વાયુ અને એક મોલ દ્વિપરમાણ્વીય વાયુ (દ્રઢ) ના મિશ્રણને ઓરડાના તાપમાને \(\left(27^{\circ} \mathrm{C}\right)\) રાખવામાં આવે છે. અચળ કદ એકમદીઠ વાયુઓની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર અનુક્રમે _______ છે.JEE Mains 2024 Hard
- સમાંતર શ્રેણી \(a_1, a_2, \ldots, a_{ m }\) નો સામાન્ય તફાવત એ સમાંતર શ્રેણી \(b_1, b_2, \ldots, b_n\) ના સામાન્ય તફાવત કરતા 13 વધારે છે. જો \(b_{31}=-277, b_{43}=-385\) અને \(a_{78}=327\) હોય, તો \(a_1\) = ___ .JEE Mains 2026 Hard
- તળાવ ની સપાટીથી \(25\,m\) ઊંચાઈએ આવેલા બિંદુ \(P\) થી વાદળના ઉત્સેધકોનનું માપ \(30^o\) અને તળાવમાં મળતા તે જ વાદળના પ્રતિબિંબ ના અવસેધકોણનું માપ \(60^o,\) જણાય છે તો તળાવની સપાટીથી વાદળની ઊંચાઈ ( મીટર માં ) મેળવો.JEE Mains 2019 Hard
- અવકાશમાં વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow E = {E_0}\hat i + 2{E_0}\hat j\) મુજબ આપવામાં આવે છે જ્યાં \(E_0\, = 100\, N/C\) છે. \(Y-Z\) સમતલને સમાંતર રહેલી \(0.02\, m\) ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે?JEE Mains 2014 Hard
- અહી \(I_{n}(x)=\int_{0}^{x} \frac{1}{\left(t^{2}+5\right)^{n}} d t, n=1,2,3, \ldots .\) હોય તો . . .JEE Mains 2022 Hard
- એક ગોળી જેનું દળ \(50 \mathrm{~g}\) છે તેને \(100 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી પ્લાયવુડ પર છોડવામાં આવે છે અને તે \(40 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી બહાર આવે છે. ગતિ ઉર્જામાં થતી ટકાવારી નુકસાન _______ છે.JEE Mains 2024 Hard