JEE Mains · Physics · STD 12 - 11. Dual nature of radiation and matter
\(110 \times 10^{-20} J\) કાર્યવિધેય ધરાવતી ધાતુની પ્લેટ પર પ્રકાશ આપાત કરવામાં આવે છે. જો ઉત્પન્ન થતા ફોટોઈલેક્ટ્રોન્સની ગતિઊર્જા શૂન્ય હોય, તો આપાત પ્રકાશની કોણીય આવૃત્તિ ________ રેડિયન/સેકન્ડ છે.\(\left( h =6.63 \times 10^{-34} J . s \right)\).
- A \( 1.04\times10^{16} \)
- B \( 1.04\times10^{13} \)
- C \( 1.66\times10^{16} \)
- D \( 1.66\times10^{15} \)
Answer & Solution
Correct Answer
(A) \( 1.04\times10^{16} \)
Step-by-step Solution
Detailed explanation
\( \phi=h\nu \) \( \nu=\frac{\phi}{h} \) \( \omega=2\pi \nu=\frac{2\pi\phi}{h}=\frac{2\times3.14\times110\times10^{-20}}{6.63\times10^{-34}} \) \( \omega=1.04\times10^{16}\,rad/sec \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ આકૃતિમાં બિંદુઓ \(A\) અને \(B\) વચ્ચે સમતુલ્ય સંધારકતા........... \(\mu F\) છે
JEE Mains 2022 Hard - એક અવાહક પાત્રમાં \(100^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલ \(M\) ગ્રામ વરાળ અને \(0^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલ \(200\; \mathrm{g}\) બરફને મિશ્ર કરવામાં આવે છે. જો તે \(40^{\circ} \mathrm{C}\) તાપમાન વાળું પાણી બનાવે તો \(M\) નું મૂલ્ય કેટલું હશે? [પાણીની ઉત્કલનગુપ્ત ઉષ્મા\(=540 \;cal/\mathrm{g}\) અને બરફની ગલનગુપ્ત ઉષ્મા\(=80 \;{ cal/g }]\)JEE Mains 2020 Medium
- \(1.25 \times 10^3\,kg\,m ^{-3}\) ધનતા ધરાવતું ગ્લિસરીન પાઈપના શંકુ વિભાગમાંથી વહન પામે છે. નળીના છેડાના આડછેદના ક્ષેત્રફળ \(10\,cm ^2\) અને \(5\,cm ^2\) તેમજ તેની લંબાઈ દરમિયાન દબાણનો ધટાડો \(3\,Nm ^{-2}\) છે. નળીમાંથી થતો ગ્લિસરીનનો વહનનો દર \(x \times 10^{-5}\,m ^3\,s ^{-1} છ\). તો \(x\) નું મૂલ્ય \(.......\) છે.
JEE Mains 2023 Hard - સ્વરકાંટાને \(0.95\,m\) અથવા \(1\,m\) તારની લંબાઈ ધરાવતા સોનોમીટર સાથે સાંભળતા પ્રતિ સેકન્ડે \(5\) સ્પંદ સંભળાય છે. તો સ્વરકાંટાની આવૃતિ કેટલા \(Hz\) હશે?JEE Mains 2018 Medium
- એક રબર બોલ \(h\) ઉંચાઈથી પડે છે અને \(h / 2\) ઉંચાઈ સુધી રીબાઉન્સ (પાછો ઉછળે) થાય છે. પ્રારંભિક તંત્રની કુલ ઊર્જામાં થતો પ્રતિશત ધટાડો, ઉપરાંત બોલ જમીન ને અથડાય તે પહેલાંનો વેગ અનુક્રમે _______ થશે.JEE Mains 2024 Hard
- 10 cm ત્રિજ્યાવાળી બે વર્તુળાકાર પ્લેટોનું બનેલું એક સમાંતર પ્લેટ કેપેસિટર 0.15 A ના અચળ પ્રવાહ વડે વિદ્યુતભારિત થઈ રહ્યું છે. જો પ્લેટો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં ફેરફારનો દર \(7 \times 10^8 \mathrm{~V} / \mathrm{s}\) હોય તો સમાંતર પ્લેટો વચ્ચેના અંતરનું પૂર્ણાંક મૂલ્ય છે \(\left(\right.\) લો, \(\left.\epsilon_0=9 \times 10^{-12} \frac{\mathrm{~F}}{\mathrm{~m}}, \pi=\frac{22}{7}\right)\) ________ \(\mu \mathrm{m}\).JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- \(60 \,cm\) ની બાજુ અને \(15 \,cm\) ની જાડાઈ ધરાવતા એક ચોરસ એલ્યુમિનિયમ (મોડ્યુલ્સ આફ રીજીડીટી આકાર સ્થિતિસ્થાપકતા અંક \(25 \times 10^{9} \,Nm ^{-2}\) )ને (તેની સાંકળી સપાટી બાજુ પર) \(18.0 \times 10^{4} \,N\) જેટલું સ્પર્શીય બળ લગાડવામાં આવેલ છે. નાની બાજુને જમીન સાથે રીવેટથી જોડવામાં આવેલ છે. ઉપરની બાજુનું સ્થાનાંતર .......... \(\mu m\) માં હશે.JEE Mains 2022 Hard
- જો \(a, b, c, d\) અને \(p\) એ શૂન્યેતર ભિન્ન વાસ્તવિક સંખ્યા એવી મળે કે જેથી \(\left(a^{2}+b^{2}+c^{2}\right) p^{2}-2(a b+b c+ cd ) p +\left( b ^{2}+ c ^{2}+ d ^{2}\right)=0\) થાય તોJEE Mains 2020 Hard
- ધારો કે \(\vec{a}=2 \hat{i}-7 \hat{j}+5 \hat{k}, \vec{b}=\hat{i}+\hat{k}\) અને \(\vec{c}=\hat{i}+2 \hat{j}-3 \hat{k}\) ત્રણ સદિશો આપપેલ છે.જો \(\vec{r}\) એવો સદિશ હોય કે જેથી \(\overrightarrow{ r } \times \overrightarrow{ a }=\overrightarrow{ c } \times \overrightarrow{ a }\) અને \(\overrightarrow{ r } \cdot \overrightarrow{ b }=0\),તો \(|\overrightarrow{ r }|=........\)JEE Mains 2023 Medium
- જો \(\frac{1}{2 \times 3 \times 4}+\frac{1}{3 \times 4 \times 5}+\frac{1}{4 \times 5 \times 6}+\ldots+\) \(\frac{1}{100 \times 101 \times 102}=\frac{ k }{101}\) હોય તો \(34\,k\) ને કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- જો અતિવલય એ બિંદુ \(\mathrm{P}(10,16)\) માંથી પસાર થાય છે અને તેનું શિરોબિંદુ \((\pm 6,0)\) હોય તો બિંદુ \(P\) આગળના અભિલંભનું સમીકરણ મેળવો.JEE Mains 2020 Hard
- સાદા લોલકનો આવર્તકાળ \(T=2\pi \sqrt {\frac{l}{g}} \) વડે આપવામાં આવે છે. \(L\) નું \(1\,mm\) ની ચોકસાઈથી મપાયેલ મૂલ્ય \(20.0\,cm\) છે. અને તેનાં \(100\) દોલનો માટે લાગતો સમયગાળો \(90\;s\) છે, જેને \(1\;s\) જેટલું વિભેદન ધરાવતી કાંડા ઘડિયાળ વડે માપવામાં આવે છે. \(g\) શોધવામાં રહેલી ચોકસાઇ ........ \(\%\)JEE Mains 2015 Easy