enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - એકમ, પરિમાણ અને માપન
- JEE Mains 2013
- અઘરું
- MCQ
કોણીય વેગમાન, ગુપ્ત ઉષ્મા અને કેપેસીટન્સ ના પરિમાણ અનુક્રમે શું થાય?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(ML^2T^{-1} ,\, L^2T^{-2},\, M^{-1}L^{-2}T^4A^2\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\begin{array}{l}
Angular\,momentum\, = m \times v\, \times r\\
= M{L^2}{T^{ - 1}}\\
Latent\,heat\,L = \frac{Q}{m} = \frac{{M{L^2}{T^{ - 2}}}}{M} = {L^2}{T^{ - 2}}\\
{\rm{Capacitance}}\,C = \frac{{Ch\arg e}}{{p.d}} = {M^{ - 1}}{L^{ - 2}}{T^4}{A^2}
\end{array}\)
Angular\,momentum\, = m \times v\, \times r\\
= M{L^2}{T^{ - 1}}\\
Latent\,heat\,L = \frac{Q}{m} = \frac{{M{L^2}{T^{ - 2}}}}{M} = {L^2}{T^{ - 2}}\\
{\rm{Capacitance}}\,C = \frac{{Ch\arg e}}{{p.d}} = {M^{ - 1}}{L^{ - 2}}{T^4}{A^2}
\end{array}\)
Physics ના વધુ પ્રશ્નો
- બે આદર્શ કાર્નોટ એન્જિન \(\mathrm{T}_{1}\) અને \(\mathrm{T}_{2}\) તાપમાન વચ્ચે કાર્ય કરે છે.(એક એન્જિન માથી મળતી ઉષ્મા બીજા એન્જિનમાં વપરાય છે).પ્રથમ એન્જિનનું ઉષ્માપ્રાપ્તિનું તાપમાન \(\mathrm{T}_{1}\) અને બીજા એન્જિનનું ઠારણ વ્યવસ્થાનું તાપમાન \(\mathrm{T}_{2}\) છે. જો \(T\) એ પ્રથમ એન્જિનનું ઠારણ વ્યવસ્થાનું તાપમાન અને બીજા એન્જિનનું ઉષ્માપ્રાપ્તિનું તાપમાન છે.જો બંને એન્જિન સમાન કાર્ય આપતા હોય તો \(T\) નો \(\mathrm{T}_{1}\) અને \(\mathrm{T}_{2}\) સાથેનો સંબંધ શું થાય?JEE Mains 2020 મધ્યમ
- દોરીના એક છેડે \(\sqrt{3}\) દળ લગાડેલ છે. જ્યારે બીજો છેડો દિવાલ સાથે દોરીના એક છેડા સાથે દળ લગાડેલ છે જ્યારે બીજા છેડાને દીવાલ સાથે બાંધવામાં આવે છે. તેના પર અજ્ઞાત બળ \(F\) એવી રીતે લગાડવામાં આવે છે કે જેથી દોરીતે દીવાલ સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવે. તણાવ \(T\) નું મૂલ્ય \(........\) થાય. (\(g\) નું મૂલ્ય \(=10\,ms ^{-2}\))
JEE Mains 2023 મધ્યમ - ટ્રાન્સફોર્મર ગૂંચળામાં પ્રાથમિક ગૂચળું \(220V\) ac ઉદ્દગમ સાથે જોડેલ છે. ટ્રાન્સફોર્મરના પ્રાથમિક અને ગૌણ ગૂંચળાઓ અનુકમે \(100\) અને \(10\) છે. આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળાને બે શ્રેણી અવરોધો સાથે જોડેલા છે. આઉટપુટ વોલ્ટેજ \(\left(\mathrm{V}_0\right)\) _______ થશે.
JEE Mains 2024 અઘરું - સમીકરણ \(\left(\mathrm{P}+\frac{\mathrm{a}}{\mathrm{V}^2}\right)(\mathrm{V}-\mathrm{b})=\mathrm{RT}\) માં \(a b^{-1}\) નું પરિમાણીય સૂત્ર શું છે, જ્યાં અક્ષરોનો તેમનો સામાન્ય અર્થ છે?JEE Mains 2024 અઘરું
- ક્ષેત્રફળ \( 1.0 m^{2} \) ધરાવતું એક વાહક વર્તુળાકાર ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકેલું છે, જે \( B = \sin(100 t) \) ટેસ્લા મુજબ બદલાય છે. જો ગૂંચળાનો અવરોધ 100 \( \Omega \) હોય, તો એક આવર્તકાળમાં ગૂંચળામાં વ્યય થતી સરેરાશ ઉષ્મીય ઊર્જા ___________ J છે.JEE Mains 2026 મધ્યમ
- નીચેનામાંથી કયા બળને સ્થિતિઊર્જાના પદમાં દર્શાવી શકાતું નથી?JEE Mains 2025 સરળ
JEE Mains ના વધુ PYQ
- ગ્લાસના પાત્ર અને પાત્રમાં ભરેલા પ્રવાહી ના કદ પ્રસરણાંકનો ગુણોત્તર \(1 : 4\) છે.પાત્રમાં કદના કેટલા ભાગમાં પ્રવાહી ભરવું જોઈએ કે જેથી પાત્રમાં ખાલી રહેલા ભાગનું કદ બધા તાપમાને સમાન રહે?JEE Mains 2013 મધ્યમ
- આકૃતિમાં દર્શાવેલ દરેક ચોસલાઓ \(P, Q\) અને \(R\) ને \(3 \mathrm{~kg}\) નું દળ છે. દરેક તાર \(A\) અને \(B\) નો આડછેદનું ક્ષેત્રફળ \(0.005 \mathrm{~cm}^2\) અને \(2 \times 10^{11} \mathrm{~N} \mathrm{~m}^{-2}\) નો યંગ મોડયુલસ છે. ઘર્ષણને અવગણતાં, તાર \(B\) પર સંગત વિકૃતિ _______ \(\times 10^{-4}\)થશે. ( \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો)
JEE Mains 2024 અઘરું - \(3\, meter\) લંબાઈ અને \(3\, {kg}\) દળ ધરાવતી સાંકળ ટેબલની ધાર પર લટકે છે જેનો \(2\, meter\) જેટલો ભાગ ટેબલ પર છે. જો \(k\) એ જ્યારે સાંકળ ટેબલ પરથી સંપૂર્ણ સરકી જાય તે સમયેની જુલમાં ગતિઉર્જા હોય તો \({k}\) નું મૂલ્ય કેટલું હશે? (\(\left.g=10\, {m} / {s}^{2}\right)\)JEE Mains 2021 અઘરું
- \({ }^{240} X\) ન્યુક્લિયસની પ્રતિ ભંજન છૂટી પડતી ઉર્જા \(200\,MeV\) છે. જો \(120\,g\) શુદ્ધ \({ }^{240} X\) ના બધા જ પરમાણુઓનું ભુંજન થાય, તો છૂટી પડતી ઉર્જા \(..........\times 10^{25}\,MeV\) હશે. \(N _{ A }=6 \times 10^{23}\) આપેલ છે.JEE Mains 2023 મધ્યમ
- એલ્યુમિનિયમની સસેપ્ટિબિલિટી \(2.2 \times 10^{-5}\) છે. પ્રવાહધારીત ટોરોઈડની અંદરની એલ્યુમિનિયમ ભરી દેવામાં આવે, તો ચુંબકીયક્ષેત્રમાં થતો પ્રતિશત વધારો કેટલો હશે?JEE Mains 2021 અઘરું