JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
\(\alpha-\)કણ અને એક પ્રોટોનને સમાન સ્થિતિમાનના તફાવતથી વિરામ સ્થિતિમાંથી પ્રવેગિત કરવામાં આવે છે. બંને દ્વારા પ્રાપ્ત કરેલ રેખીય વેગમાનોનો ગુણોત્તર \(..........\) થશે.
- A \(\sqrt{2}: 1\)
- B \(2 \sqrt{2}: 1\)
- C \(4 \sqrt{2}: 1\)
- D \(8: 1\)
Answer & Solution
Correct Answer
(B) \(2 \sqrt{2}: 1\)
Step-by-step Solution
Detailed explanation
\(p =\sqrt{2 mE }=\sqrt{2 mqV }\) \(\frac{ p _{\alpha}}{ p _{ p }}=\sqrt{\frac{ m _{\alpha} q _{\alpha}}{ m _{ p } q _{ p }}}=\sqrt{\frac{4}{1} \times \frac{2}{1}}\) \(=\frac{2 \sqrt{2}}{1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(I_0\) તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશ એક કાચની સપાટી પર બ્રુસ્ટર ખૂણે આપત થાય છે. આ કિસ્સા માટે નીચે પૈકી કયું વિધાન સાચું પડે?JEE Mains 2015 Medium
- \(M\) દળ ધરાવતું ચોસલું એક ખરબચડા ઢોળાવ પર અચળ વેગ સાથે નીચે સરકે છે. ઢોળાવનો સમક્ષિતિજ સાથે આંતરેલ કોણ \(\theta\) છે. સંપર્ક બળનું મૂલ્ય \(...........\) થશે.JEE Mains 2022 Medium
- આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર \(20 \,\Omega\) અવરોધ અને \(300 \,cm\) લંબાઈ ધરાવતા પોટેન્શિયોમીટર તારને અવરોધ પેટી \((R.B.)\) અને \(4 \,V emf\) ધરાવતા પ્રમાણિત કોષ સાથે જોડવામાં આવેલ છે. પરિપથમાં અવરોધ પેટીમાં ' \(R\) ' જેટલો અવરોધ રાખતાં \(20 \,mV\) ના કોષ માટે \(60 \,cm\) આગળ તટસ્થબિંદ્રુ મળે છે. ' \(R\) ' નું મૂલ્ય ......... \(\Omega\) થશે.
JEE Mains 2022 Medium - p-પ્રકારના અર્ધવાહકનું સ્વીકારક સ્તર \(6 \mathrm{eV}\) છે. પ્રકાશની મહત્તમ તરંગલંબાઈ જે હોલ ઉત્પન્ન કરી શકે તે _______ હશે. (આપેલ છે: hc \(=1242 \mathrm{eV} \mathrm{nm}\).)JEE Mains 2024 Hard
- ત્રિજ્યા \(R\) ના બે સમાન ધાતુના ગોળાઓ ધ્યાનમાં લો, દરેક પર \(Q\) વિદ્યુતભાર અને \(m\) દળ છે. તેમના કેન્દ્રો વચ્ચેનું પ્રારંભિક અંતર \(4 R\) છે. બંને ગોળાઓને એકબીજા તરફ પ્રારંભિક ઝડપ \(u\) આપવામાં આવે છે. જેથી તેઓ એકબીજાને સ્પર્શી શકે તે માટે \(u\) નું લઘુત્તમ મૂલ્ય છે:
(જ્યાં \(k=\frac{1}{4 \pi \epsilon_0}\) લો અને ધારો કે \(k Q^2>G m^2\) જ્યાં G ગુરુત્વાકર્ષણનો અચળાંક છે)JEE Mains 2026 Easy - એક ઉપગ્રહ ગ્રહ \(P\) ની ફરતે ઉપવલય આકારની કક્ષામાં ફરે છે. એવું જોવા મળે છે કે જ્યારે ઉપગ્રહ ગ્રહથી દૂરના બિંદુએ હોય ત્યારે તેનો વેગ ગ્રહની નજીકના બિંદુ પાસે હોય ત્યારના વેગ કરતાં \(6\) ગણો ઓછો છે. તો ઉપગ્રહ અને ગ્રહ વચ્ચેના નજીકના અને સૌથી દૂરના બિંદુઓ પાસેના અંતરનો ગુણોત્તર કેટલો હશે?JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- બિંદુ \(P (2,3)\) માંથી પસાર થતું પ્રકાશનું કિરણ \(x\)-અક્ષ પર બિંદુ \(A\) આગળથી પરાવર્તન પામે છે અને પરાવર્તિત કિરણ બિંદુ \(Q (5, 4)\) માંથી પસાર થાય છે. ધારોક \(R\) એવું બિંદુ છે, જે રૈખખંડ \(AQ\) નું \(2:1\) ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે. ધારોકે \(R\) પરથી ખૂણા \(PAQ\) નાં દ્વભાજક પરના લંબપાદ \(M\) ના યામ \((\alpha, \beta)\) છે. તો \(7 \alpha+3 \beta\) નું મૂલ્ય................ છે.JEE Mains 2022 Hard
- વિધેયો \(f:\{1,2, \ldots, 100\} \rightarrow\{0,1\}\) ની સંખ્યા, જે 98 અથવા તેનાથી નાના ધન પૂર્ણાંકોમાંથી બરાબર એકને 1 મૂલ્ય પ્રદાન કરે છે, તે ___ છે.JEE Mains 2025 Medium
- જો \(\int_0^{\frac{\pi}{3}} \cos ^4 x \mathrm{~d} x=\mathrm{a} \pi+\mathrm{b} \sqrt{3}\), જ્યાં \(\mathrm{a}\) અને \(\mathrm{b}\) સંમેય સંખ્યાઓ હોય, તો \(9 \mathrm{a}+8 \mathrm{~b} =\) ...........JEE Mains 2024 Hard
- અક વાહન \(4\,km\) નું અંતર \(3\,km / h\) ની ઝડપથી અને બીજા \(4\,km\) નું અંતર \(5\,km / h\) ની ઝડપથી કાપે છે, તો તેની સરેરાશ ઝડપ \(..........km/h\)JEE Mains 2023 Medium
- જુદી તીવ્રતાવાળા બે સુસંબંદ્ધ \((coherent)\) ઉદગમો તરંગો મોકલે છે કે જેઓ વ્યતીકરણ અનુભવે છે. મહત્તમ તીવ્રતા અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર \(16\) છે. ઉદગમોની તીવ્રતા ગુણોત્તરમાં _____ હશે.JEE Mains 2019 Medium
- ધારો કે વિધેય \(f(x)=\frac{x}{3}+\frac{3}{x}+3, x \neq 0\) એ \(\left(-\infty, \alpha_1\right) \mathrm{U}\left(\alpha_2, \infty\right)\) માં ચુસ્તપણે વધતું હોય અને \(\left(\alpha_3, \alpha_4\right) \mathrm{U}\left(\alpha_4, \alpha_5\right)\) માં ચુસ્તપણે ઘટતું હોય. તો \(\sum_{\mathrm{i}=1}^5 \alpha_{\mathrm{i}}^2\) = ___JEE Mains 2025 Easy